fbpx
રાષ્ટ્રીય

G૨૦ સમિટના મહામંચ પર ‘ભારત’નું એલાનનેમ પ્લેટ પર ઈન્ડિયાની જગ્યાએ ભારત, આ ઘટનાનો વિડીયો સો.મીડિયા પર વાયુવેગે વાઈરલસરકાર દેશનું નામ મ્રટ્ઠટ્ઠિં કરવા માંગે છે જ્યારે વિપક્ષ તેનો પૂરજાેશમાં કરી રહ્યો છે વિરોધ

છેલ્લા ઘણા દિવસોથી આપણા દેશના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સરકાર દેશનું નામ મ્રટ્ઠટ્ઠિં કરવા માંગે છે જ્યારે વિપક્ષ તેનો પૂરજાેશમાં વિરોધ કરી રહી છે. આ બધા વચ્ચે ય્૨૦ સમિટમાં વડાપ્રધાન મોદીએ (ઁસ્ સ્ર્ંડ્ઢૈં) વિપક્ષ અને વિશ્વને મજબૂત સંદેશ આપ્યો છે. મજબૂત વ્યક્તિત્વ, કુટનિતિ અને અસરકારક સંદેશ આપવા માટે જાણીતા વડાપ્રધાન મોદીએ મિટિંગ સમિટ દરમિયાન તેમની સામેની નેમ પ્લેટ પર “ભારત” લખેલું હતુ. ય્૨૦ સમિટમાં વડાપ્રધાન મોદીના આ સાંકેતિક સંદેશનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

જેના કારણે એવી અટકળોને પણ વેગ મળ્યો છે કે આ મહિનાના અંતમાં યોજાનાર સંસદના વિશેષ સત્રનો ઉદ્દેશ્ય દેશનું નામ બદલવાના આ દબાણને ઔપચારિક બનાવવાનો છે. “ભારત” નો ઉપયોગ વિદેશી પ્રતિનિધિઓ માટે બનેલી ય્૨૦ પુસ્તિકામાં પણ કરવામાં આવ્યો છે – “ભારત, લોકશાહીની માતા”. “ભારત દેશનું સત્તાવાર નામ છે. તેનો ઉલ્લેખ બંધારણમાં તેમજ ૧૯૪૬-૪૮ની ચર્ચાઓમાં પણ છે. આ મુદ્દે વિપક્ષે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. ઈન્ડિયા બ્લોકના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદી સરકાર ઈતિહાસ સાથે છેડછાડ કરી રહ્યા છે અને દેશના ભાગલા કરી રહી છે.

Follow Me:

Related Posts