અમરેલી

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા સ્વદેશી – સ્વાવલંબન – સરદાર – સ્નાતક વગેરે થીમ પર આધારિત  ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા પ્રારંભ

અમરેલી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા તા 10-15 નવેમ્બર, 2025 દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વદેશી – સ્વાવલંબન – સરદાર – સ્નાતક વગેરે થીમ પર આધારિત  ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા – 2025 યોજાયેલ છે. આ ગ્રામ જીવનયાત્રા એક ઘટક તરીકે અમરેલી જિલ્લામાં ગૂજરાત વિદ્યાપીઠના અમરેલી જિલ્લાના વતની 63 વિદ્યાર્થીઓની છ ટુકડીઓ અને છ માર્ગદર્શકો આજથી કાર્યરત થયા છે. સમગ્ર અમરેલી જિલ્લાની આ યાત્રાના કો ઓર્ડીનેટરશ્રી પ્રો ડાહ્યાભાઈ એમ પટેલ તથા માર્ગદર્શક શ્રી જીગરભાઈ વ્યાસ, શ્રી રાકેશભાઈ રાઠોડ, શ્રી ટ્વિંકલબેન રાણા વગેરે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સરાહનીય ભૂમિકા અદા કરી રહ્યા છે.

Related Posts