પોતાના જબરદસ્ત ડાન્સ અને એક્ટિંગથી હેલને લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. હેલન છેલ્લે મધુર ભંડારકરની ‘હિરોઈન’માં મોટા પડદા પર જોવા મળી હતી. આ ફિલ્મ પછી અભિનેત્રીએ પોતાને સ્ક્રીનથી દૂર કરી દીધી. પરંતુ હવે હેલન 83 વર્ષની ઉંમરે ફરી એકવાર કમબેક કરવા માટે તૈયાર છે. ખાસ વાત એ છે કે આ વખતે અભિનેત્રી ફિલ્મમાં નહીં પરંતુ વેબ સિરીઝથી લોકોનું મનોરંજન કરશે.
Helen Comeback: 83 વર્ષની ઉંમરે પરત ફરી રહેલી હેલન આ વેબ સિરીઝમાં કરિશ્મા કપૂર સાથે જોવા મળશે.

Recent Comments