ડોદરા સાંપ્રત અનાથ આશ્રમ ની મુલાકાતે કાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પધાર્યા અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની અભિનવ શારદા ટ્રસ્ટ સંસ્થા ના મોભી શલેશભાઈ મીનાબેન વાઘેલા સહિત ના અગ્રણી સાથે પધારેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ અનાથ આશ્રમ માં આશ્રિત બાળકો સાથે કલાકો વિતાવ્યા હતા લાચાર બાળકો સાથે આત્મીયતા ધરાવતા સંસ્થા ના સંચાલકો ઉદારદિલ દાતા ઓની ઉદારતા સાથે સૌમ્ય વહેવાર એ સૌથી મોટી ગરીમાં છે માનવતા ની મહેક પ્રસ્તાવતા સાંપ્રત અનાથ આશ્રમ ના નાના મોટો સોકોઈ પ્રત્યે આભાર વ્યક્ત કરતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ પ્રસન્નતા વ્યક્ત કરી હતી
વડોદરા સાંપ્રત અનાથ આશ્રમ ની મુલાકાતે કાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પધાર્યા

Recent Comments