ધંધુકા ભાલ પંથક માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના કેન્દ્ર મંત્રી રણછોડભાઈ ભરવાડ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નિર્મળભાઈ ખુમાણ સહિત ના અગ્રણી ઓએ શિવ અનુષ્ઠાન ના પવિત્ર શ્રાવણ માસ ભગવાન શ્રી શિવજી દર્શન પધાર્યા ભાલ ના નેસ ખાતે તીર્થક્ષેત્ર ગણાતા શિવાલય ખાતે પધાર્યા હિન્દુ સંસ્કૃતિ ની પરંપરા મુજબ મંદિર પ્રસાશન દ્વારા નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું ધંધુકા ભાલનાનેસ ખાતે ભરતભાઈ ભરવાડ દ્વારા વિઠ્ઠલભાઈ તોગડીયા પુર્વ લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં આગામી દિવસોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડીયા સૌરાષ્ટ્ર પ્રાંત તાલુકા સહ પ્રવાસ ની યોજના બનાવી હતી તેમાં રણછોડભાઈ ભરવાડ સહિત ના અગ્રણી ઓ દ્વારા હિન્દૂ સમાજ સંગઠીત બને તે અંગે માર્ગદર્શન આપ્યું હતું જેમાં યોગરાજભાઈ ખુમાણ ભરતભાઈ ભરવાડ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ધંધુકા ભાલ પંથક માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અગ્રણી ઓ શિવાલય ખાતે દર્શને પધાર્યા

Recent Comments