અમરેલી

દામનગર અશાંતધારા હેઠળ ૧૧થી વધુ વિસ્તારો સમાવેશ કરવાની માંગ સંદર્ભ માં નોંધણી સર નિરીક્ષક સુપરિટેન્ડન ઓફ સ્ટેમ્પસ નો મહેસુલ સચિવ ને પત્ર

દામનગર શહેર ના ૧૧ થી વધુ રહેણાંક વિસ્તારો ને અશાંત ધારા હેઠળ સમાવેશ કરવાની યુવા આર્મી ની માંગ સંદર્ભ માં રાજ્ય ના નોંધણી સર નિરીક્ષક સુપરિટેન્ડન ઓફ સ્ટેપમ્સ દ્વારા રાજ્ય ના નાયબ મહેસુલ સચિવ ને પત્ર પાઠવી સબંધ કરતા પ્રશ્ને આગળ ની કાર્યવાહી અંગે મોકલી અપાય દામનગર શહેર ની સામાજિક સંસ્થા યુવા આર્મી ટીમ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ શહેર ના ૧૧ થી વધુ રહેણાંક વિસ્તારો ને અશાંત ધારા હેઠળ સમાવેશ કરવાની માંગ વિવિધ સબંધ કરતા વિભાગો સમક્ષ ગત ૧૧/૧૧/૨૪ થી કરાયેલ હતી તે સંદર્ભ માં શહેરી વિકાસ વિભાગ રેવન્યુ ગૃહ પંચાયતી સહિત નોંધણી સર નિરીક્ષક અને સુપરિટેન્ડન ઓફ સ્ટેપમ્સ ની કચેરી સમક્ષ કરાયેલ રજુઆત સંદર્ભ માં સબંધ કરતા વિભાગો માં પત્ર પાઠવી આગળ ની કાર્યવાહી કરવા તાકીદ કરાય છે 

Related Posts