અમરેલી

સમસ્ત શહેર આયોજિત શ્રીજી મહોત્સવ અનુષ્ઠાન માં BAPS મહિલા સતસંગ મંડળ અને મહિલા પોલીસ દ્વારા મહાઆરતી

મનગર સમસ્ત શહેર આયોજિત શ્રીજી મહોત્સવ માં સામાજિક સંવાદિતા પ્રગટી અઢારેય આલમ ની ઉપસ્થિતિ વચ્ચે સરદાર ચોક ખાતે બિરાજતા ગણપતિ બાપા ના પંડાલ માં  BAPS મહિલા સતસંગ મંડળ તેમજ દામનગર શહેર મહિલા પોલીસ ની સામુહિક હાજરી મહા આરતી યોજાય હતી શહેર ના દરેક વિસ્તારો માંથી શ્રીજી ની મહા આરતી નો મહિલા ઓએ ધર્મલાભ મેળવ્યો હતો શ્રીજી મહોત્સવ ના પૂજન અર્ચન દર્શન માટે દરેક પરિવારો ની મહિલા મહા આરતી કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી સામાજિક સંવાદિતા ના દર્શનીય નજરા વચ્ચે આગામી તા.૦૬/૦૯/૨૫ ના રોજ ગણપતિ વિસર્જન શ્રી કુંભનાથ મહાદેવ મંદિર તળાવ ખાતે કરાશે 

Related Posts