ભાવનગર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા. શિશુવિહાર ના નિવૃત્તિ બાદ ક્રિયાત્મક પ્રવૃત્ત કર્મચારી ગોહિલ નું સન્માન

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તારીખ ૦૩/૧૦/૨૫ ના રોજ કુલપતિ શ્રી ડોક્ટર ભરતભાઈ રામાનુજે ની અધ્યક્ષતામાં પારિવારિક મિલન કાર્યક્રમ  યોજાઈ ગયો. જેમાં નિવૃત્તિ બાદ વિશિષ્ટ ક્રિયાત્મક પ્રવૃત્ત. સેવા. અને કલાને આગળ ધપાવનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ લોકચિત્રકાર અને શિશુવિહાર સંસ્થાના કાર્યકર શ્રી રમેશભાઈ ગોહિલ ને કુલપતિ શ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા

Related Posts