ભાવનગર બાળવયથી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે તા.04/10/2025 ને શનિવારના રોજ શ્રી પ્રીતિબેન ભટ્ટ દ્વારા દીવા ડેકોરેશનની તાલીમ આપવામાં આવી.શ્રી મીનાબેન પ્રમોદચંદ્ર હેમાણી ના સૌજન્યથી ચાલતી 254 મી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર થકી 30 વિધાર્થીઓ તાલીમ બદ્ધ થયા છે, જે નોંધનીય છે.
શિશુવિહાર દ્વારા વામવયે જ વિદ્યાર્થી માં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવી તાલીમ યોજાય



















Recent Comments