અમરેલી

મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે મહીસાગર થી પધારેલ કુશળ કલમ નવેશી પ્રકાશ પારગી નો સત્કાર

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારતા કુશળ કલમ નવેશી પ્રકાશ પારગી નું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું મહીસાગર જિલ્લા થી પી ટીવી ન્યુઝ ના કુશળ કલમ નવેશી પ્રકાશ પારગી નું શાલ થી સત્કાર કરાયો હતો શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત ઇચ્છતા પારગી ઘણા સમય થી સંસ્થા ની વિશેષતા ઓથી ખૂબ પ્રભાવિત હતા આજે દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારેલ લોકશાહી ના આલબેલ પ્રકાશ પારગી નું સંસ્થા પરિસર માં સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા રાજેશભાઈ કનાડીયા કોશિકભાઈ બોરીચા રજનીભાઇ ધોળકિયા રાજેશભાઇ મસરાણી ભરતભાઈ ભટ્ટ બટુકભાઈ ધોળકિયા બાબુભાઇ મકવાણા સહિત અનેકો અગ્રણી ઓ અને કર્મચારી રાજુભાઇ પંડ્યા દ્વારા સ્વાગત સત્કાર કરાયો પારગી એ પુસ્તકાલય ની વ્યવસ્થા સ્વચ્છતા અનેક વિશેષતા ઓ નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી 

Related Posts