સુરત મૂળ સૌરાષ્ટ્ર ના બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામી ના તાલુકા ના સામાન્ય ખેડૂત પરિવાર રેખાબેન ઘનશ્યામભાઈ શીંગાળા ની પુત્રીરત્ન હેતલ ના લગ્નોત્સવ વસોયા પરિવાર ના ચિ ભરતકુમાર સાથે સુરત ખાતે યોજાયા હતા જેમાં અનેક ક્ષેત્રે સેવા પ્રદાન કરતા મહાનુભવો ના મેળવડા વચ્ચે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના સુભાષીશ પાઠવા પધારેલ મહાનુભવો વડોદરા થી શ્રેય માર્ગે ચાલવાની ઉદત પ્રેરણા આપતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ડો પ્રફુલભાઈ શિરોયા સુરત ની ખૂબ સુરતી માટે સેવારત ગ્રીન આર્મી ના મોભી મનસુખભાઈ કાસોદરિયા હેલ્પીગ ચેરીટેબલ ટ્રસ્ટ ના મોભી મહેશભાઈ ભુવા ઇન્ડિયન રેડકોર્સ અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના દિનેશભાઈ જોગાણી સુરત ડાયમંડ એશો ના પૂર્વ મોભી દેવચંદભાઈ નાવડીયા સામાજિક અગ્રણી હિમતભાઈ નારોલા જયભગવન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના વિપુલભાઈ નારોલા લોકશાહી ના આલબેલ સત્ય ની શોધ ના એડિટર નિલેશભાઈ પાઠક ભરતભાઇ કાકડીયા ડાયમંડ વેપારી મગનભાઈ બુધેલીયા ડો મહેશ ભાતિયા આશીર્વાદ માનવ મંદિર ના મોભી ભરતભાઇ માંગુકિયા જેરામભાઈ યુવા સેતુ ના સૂરજભાઈ મિયાણી સુરત ઉતકર્ષ કેળવણી મંડળ ટ્રસ્ટ ના રાધવજીભાઈ ડાભી કપલ્સર અભિયાન ના મુક સેવક વિનુભાઈ માંડવિયા સત્ય વિચાર દૈનિક ના કિશોરભાઈ ઈસામલિયા સહિત અનેક મહાનુભવો એ અમરેલી જિલ્લા ના દામનગર ના જાણીતા કોલમિષ્ટ જર્નલિસ્ટ નટવરલાલ ભાતિયા ની ભાણેજ ના લગ્નોત્સવ માં હાજરી આપી સપ્તપદી નો હદયસ્પર્શી સંદેશ આપતી કરિયાવર રૂપી છબી અર્પણ કરી વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશિષ પાઠવ્યા હતા
“વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” શિંગાળા પરિવાર ની પુત્રરત્ન હેતલ ના લગ્નોત્સવ માં મહાનુભવો નો મેળાવડો યોજાયો


















Recent Comments