ગુજરાત સરકાર અને ભારત સરકારની કચેરીઓ દ્વારા કોઈપણ જાતની વસ્તુઓની ખરીદી તથા સેવાઓ મેળવવા GeM પોર્ટલ પરથી ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવે છે. જે અંતર્ગત MSME એકમોએ વધુમાં વધુ લાભ મેળવવા માટે GeM પોર્ટલ પર સેલર તરીકે નોંધણી કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમરેલીનો
સંપર્ક કરવા માટે જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
MSME એકમો સેલર તરીકે GeM પોર્ટલ પર નોંધણી કરાવી શકશે


















Recent Comments