સમગ્ર રાષ્ટ્રમાં આસો નવરાત્રિની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે સાવરકુંડલા શહેર ખાતે પણ વિવિધ ગરબી મંડળ દ્વારા માતાજીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં શહેરભરમાં આકર્ષણ રૂપ સાવરકુંડલાનાં સર્વોદય નગર પાસે આવેલા મેલડી ચોક ખાતેની ભગતસિંહ યુવા ગ્રુપ આયોજિત ગરબી બની છે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા રાષ્ટ્રભક્તિની થીમ સાથે માતાજીની આરાધના કરવામાં આવી રહી છે અહીં મેલડી માતાજીની પૂરા કદની આકર્ષક મૂર્તિ દર્શનાર્થે ખુલ્લી મુકવામાં આવી છે જ્યારે જય ભારત રાસ મંડળના નાના ભૂલકાઓ દ્વારા તિરંગા ધ્વજની ડિઝાઇન પર બનાવેલા કેડિયું અને ચોરણી સાથેના સંપૂર્ણ ગોવાળિયાના ડ્રેસ સાથે પ્રાચીન ગરબા રમવામાં આવી રહ્યા છે જય ભારત રાસ મંડળમાં માત્ર અઢી વર્ષના નાના શિશુ થી લઈ બાર વર્ષના બાળકોએ રાષ્ટ્રધ્વજ ની થીમ સાથે રમાતા ગરબા એ સમગ્ર શહેરમાં આકર્ષણ ઊભું કર્યું છે જેથી દરરોજ મોટી સંખ્યામાં શહેરીજનો અહી ઉમટી પડે છે અહીં દર્શનાર્થે આવતા વડીલો સાથે આવતા નાના ભૂલકાઓ માટે મેલડી ચોકમાં જ બે જમ્પિંગ સ્પોટ પણ ઉભા કરવામાં એમ દીપકભાઈ પાંધીએ એક યાદીમાં જણાવ્યું હતું
https://meet.google.com/call?authuser=0&hl=en&mc=KAIwAZoBFDoScGludG9feDAwOHFsdTJucjM3ogE7GgIQADICUAA6AhABSgQIARABWgIIAGoCCAFyAggBegIIAogBAZIBAhABmgEEGAEgAKIBAhAA4gECCACyAQcYAyAAKgEwwgECIAHYAQE&origin=https%3A%2F%2Fmail.google.com&iilm=1758885807711
Displaying 1004156845.jpg.
Downl


















Recent Comments