અમરેલી.. ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા બેઠક અમરેલી આર. કે. હોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્ય ની અધ્યક્ષતા મળી જેમા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધીરૂભાઇ ધાખડા પ્રદેશ સદસ્ય અમૃતભાઈ પટેલ પુર્ણ કાલીન કાર્યકર્તા રામુદાદા જીલ્લા કારોબારી અને દરેક તાલુકા ઓના પ્રમુખશ્રી મંત્રીશ્રી ઓની ઉપસ્થિતિ માં કૃષિકારો ની બેઠક માં હદયસ્પર્શી માર્ગદર્શન આપતા અગ્રણી ઓ ભારતીય કિસાન સંધ ની અમરેલી જિલ્લા માં આવનાર ત્રણ વર્ષ માટે જીલ્લા ની નવી કારોબારી ની રચના કરવામાં આવી હતી આ તકે અધ્યક્ષ શ્રી દ્વારા અમરેલી જીલ્લા પ્રમુખપદે સામતભાઈ જેબલિયા મંત્રીપદે વિનુભાઈ દુધાત કોષાધ્યક્ષ પદે અશોકભાઈ હિરાણી ના નામો ની પદ નિયુક્તિ કરાય હતી પદઉન્નતી પામેલ હોદેદારો ને સર્વ ખેડૂતો એ વધાવી હતી આગામી ત્રણ વર્ષ દરમ્યાન સંગઠન ને દરેક ગામ સુધી લઈ જવા તેમજ દરેક તાલુકા બેઠકો રેગ્યુલર થતી રહે અને ખેડૂતો ના પ્રશ્નો ના કાયમી ઉકેલ માટે અયોજનો યોજના તૈયાર કરવામાં આવી ભારતીય કિસાનસંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઇ દ્વારા વિચાર રજુ કરતા વિશ્વની મોટી દુર્ધટના અમદાવાદ માં પ્લેન ક્રેશ થવા થી આશરે ૨૭૦ થી વધારે પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને બી.જે. મેડીકલ માં અભ્યાસ કરતાં ભાવિ ડોકટર્સ તેમજ સેવા આપી રહેલા ડોકટર્સ ના તમામ દિવગંતોના પવિત્ર આત્માને શાંતિ માટે સમૂહ પ્રાર્થના કરાય હતીપ્રદેશ માંથી પધારેલ પ્રમુખ જગમાલભાઈ આર્ય અમરેલી પ્રભારી અમૃતભાઈ પટેલ ખેડૂતો ને મનનીય માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે અહીં બેઠેલા જગતતાતે કપડાં ગમે તેવા પહેરેલા હોય પણ કૃષિક્ષેત્ર ના ઋષિમુનીઓ છો અમરેલી જિલ્લા ભારતીય કિસાનસંધ ની ટીમ ને શીખ આપતો સંદેશ આપતા અગ્રણી ઓ પૂર્વાગ્રહ ભૂલી એકમેક ના પૂરક બની અમરેલી જિલ્લા ના સામુહિક વિકાસ માટે તત્પર રહો વિમલભાઈ કાછડીયા વિનુભાઈ દૂધાત જિલ્લા મંત્રી ભનુભાઈ પાનસૂરિયા સહિત અસંખ્ય ખેડૂતો વચ્ચે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઉપપ્રમુખ સર્વ કાર્યકર્તા વચ્ચે એકયતા ભાતૃપ્રેમ થી કૃષિકારો માટે ઉપીયોગી બનતા રહો નો સંદેશ આપ્યો હતો
“વસ્ત્ર ભલે ગમે તેવા પહેર્યા હોય પણ તેમે કૃષિક્ષેત્ર ના ઋષિમુનિ છો” અમરેલી ભારતીય કિસાન સંધ ની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમલ આર્ય ની અધ્યક્ષતા માં મળી

Recent Comments