અમરેલી

વ્રતધારી દીકરી ઓને શ્રાવણ માસ નિમિત્તે વાત્સલ્ય મૂર્તિ નિવૃત શિક્ષિકા વસંતબેન સીતાપરા દ્વારા ફળ વિતરણ 

દામનગર ના શાખપુર કન્યા શાળા ની વ્રતધારી દીકરી વાત્સલ્ય મૂર્તિ  વસંતબેન સીતાપરા નિવૃત શિક્ષિકા દ્વારા ફરાળ વિતરણ કરાયું અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી  પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી  ના શુભ આશીર્વાદથી  તથા  પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા ( બાબારાજાશ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા શાખપુર  દ્વારા શાખપુર ગામની પ્રાથમિક ,માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ આંગણવાડી ના બાળકોને શ્રાવણ માસ નિમિત્તે ફળ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ને સફળ બનાવવા પૂર્વ આચાર્ય વસંતબેન સિતાપરા તરફ થી ફળ વિતરણ કરવામાં આવ્યું હતું.

Related Posts