ભાવનગર સ્વાતંત્ર્ય સેનાની શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ બાલમંદિરમાં બાળકો અને શિક્ષકો દ્વારા તારીખ ૨૬ માર્ચએ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી.
રામનવમીની ઉજવણી બાળકો માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ હતો, જેમાં રામચંદ્રજીના જીવન અને તેમના આદર્શો વિશે , રામચંદ્રજીના ગીતો રામનવમીની કથા તેમજ મહત્વ વિશે શીખવાડવામાં આવ્યું હતું.


















Recent Comments