અમરેલી

અમરેલી જિલ્લા અદાલત ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન

અમરેલી તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ (મંગળવાર) તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ રવિવારના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી થશે. અમરેલી જિલ્લા અદાલત કમ્પાઉન્ડ ખાતે સવારે ૧૦ વાગ્યે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રીના વરદહસ્તે ધ્વજ ફરકાવવામાં આવશે. જિલ્લાની તમામ અદાલતના ન્યાયાધીશશ્રીઓ, તમામ કર્મચારીશ્રીઓ, વકીલશ્રીઓ સહિતની ઉપસ્થિતિ રહેશે તેમ અમરેલી જિલ્લા અદાલતના રજિસ્ટ્રારશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે. 

Related Posts