fbpx
રાષ્ટ્રીય

Petrol અને Dissle ના સતત વધતા ભાવ જાહેર જનતા માટે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે.

મોંઘવારીનો માર મિડલ ક્લાસ ના લોકો પર વધી રહ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓએ શુક્રવારે પણ સતત બીજા દિવસે રાજધાની દિલ્હી સહિત દેશના ચારેય મહાનગરો અને મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા હતા.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત હજુ પણ 105.41 રૂપિયા પર યથાવત છે જ્યારે મુંબઈમાં તે 120.51 રૂપિયામાં વેચાઈ રહી છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી લોકોને થોડી રાહત મળી છે.

સરકારી ઓઈલ કંપનીઓએ આજે ​​સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. સરકારી ઓઈલ કંપનીઓએ શુક્રવારે પણ સતત બીજા દિવસે રાજધાની દિલ્હી સહિત દેશના ચારેય મહાનગરો અને મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા હતા.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત હજુ પણ 105.41 રૂપિયા પર યથાવત છે જ્યારે મુંબઈમાં તે 120.51 રૂપિયામાં વેચાઈ રહી છે. નોંધનીય છે કે આજના દિવસને એકસાથે જોવામાં આવે તો છેલ્લા 17 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 14 વખત વધારો કરવામાં આવ્યો છે.

24 માર્ચ, 1 એપ્રિલ, 7 એપ્રિલ અને આજે એટલે કે 8 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વર્તમાન 18 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

આ સાથે જ છેલ્લા 1 મહિનામાં CNGની કિંમતમાં પણ 8 વખતથી વધુ વધારો કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts