અમરેલી

PGVCL સબ ડિવિઝન કચેરી ખાતે ફેપ્યુટી ઈજનેર ને મેમદા ગામ ના ખેડૂતો એ લોવોલ્ટ પ્રશ્ને આવેદન પાઠવ્યું

દામનગર PGVCL સબ ડિવિઝન કચેરી ખાતે ફેપ્યુટી ઈજનેર ને મેમદા ના ખેડૂતો એ લોવોલ્ટ પ્રશ્ને આવેદન પત્ર પાઠવી સમસ્યા નિવારવા બુલંદ માંગ કરીછભાડીયા ખેતીવાડી ફીડર માં કાયમી લોવોલ્ટ મોંઘા વીજ ઉપકરણ બળી મોટું નુકશાન સહન કરતા ખેડૂતો એ લોવોલ્ટ  પ્રશ્ને યોગ્ય ઉકેલ ની બુલંદ માંગ કરીદામનગર PGVCL કચેરી ખાતે મેમદા ગામ ના ખેડૂતો ની સામુહિક રજુઆત  PGVVL સબ ડિવિઝન ડેપ્યુટી ગોસ્વામી ને આવેદન પત્ર પાઠવી લો વોલ્ટ પ્રશ્ન નો યોગ્ય કરવા માંગ સવિસ્તાર થી ધ્યાન દોરાયું છભાડીયા ખેતીવાડી ફીડર માં ૬૩૮ વીજ કનેકશન માં ૫૦૫૨ હોસપાવર  થી ભારે દુવિધા ઉભી થઇ રહી છેપુરતા પ્રમાણ માં વીજ પ્રવાહ માટે તંત્ર એ વ્યવસ્થા કરવા માં નહિ આવે તો ઉચ્ચતરિય રજુઆત કરાશે ડેપ્યુટી ઈજનેર ગોસ્વામી ની ખાત્રી ટુક સમય માં જરૂરી સર્વે કરી લોવોલ્ટ પ્રશ્ન ઉકેલ કરાશે

Follow Me:

Related Posts