Iદામનગર શહેર માં અતિ ગરીબ શ્રમિક કોળી પરિવાર ના ચાર વ્યક્તિ ઓના હાકડા ભાંગી નાખનાર લુખ્ખા ઓથી બનાવ ના ૧૮ દિવસ પછી પણ પોલીસ પકડ થી દુર લાચાર પીડિત પરિવાર ના એકજ ઘર ના ત્રણ સભ્યો ઘાયલ હોય તેમ છતાં એફ આઈ આર માં માત્ર મૂઢમાર દર્શાવતી પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે ? ૧૮ દિવસ પછી પણ આરોપી ની ધડપકડ નહિ શક્તિ દામનગર પોલીસ ની ધાક ધટી બેફામ દેશી દારૂ પી મુખ્ય બજારો માં બેવડા ઓના ત્રાસ વધી રહ્યો છે કોઈપણ બજાર માં ઢીંગલી ઓ પડી હોય દાડી મજૂરી કરી ગુજરાન ચલાવતા અતિ ગરીબ કુકવાયા પરિવાર ના ત્રણ પેકી બે વ્યક્તિ ઓને કાયમી પરાધીન બનાવી દેતા આ હિંસક હુમલા માં કુકવાયા ના એક પરિવાર ના ત્રણ અને અન્ય એક મિલ મજૂર વ્યક્તિ ને કુકવાયા નું સરનામું પૂછવા માટે ચાર પાઈપો મારી દેનાર આ લુખ્ખા ઓ સુધી બનાવના ૧૮ દિવસ પછી પણ પોલીસ પહોંચી નથી શકી પીડિત પરિવાર શારીરિક તો પરાધીન બન્યો સાથો સાથ રોજેરોજ નું રળી ખાનાર પરિવાર આર્થિક રીતે પણ પરાધીન બન્યો ન્યાય માટે ઠેર ઠેર મદદ ની ગુહાર લગાવતા પીડિત પરિવાર નાસીપાસ થઈ રહ્યો છે સમાજ આગેવાનો અને પ્રશાસન ને ગરીબ ની પીડા નથી દેખાતી બનાવ ના અઢાર દિવસ પછી પોલીસ માત્ર પૂછપરછ ના નામે ધોકા પછાડી દિવસો પસાર કરી રહી છે બીજો બનાવ બને તેની રાહ માં હોય તેમ આ ગંભીર હુમલા માં પ્લાસ્ટિક ની પાઇપ હશે ? પ્લાસ્ટીલ પાઇપ થી માર મારી પોટકું બાંધી શકાય ? ૧૮ દિવસ થી હોસ્પિટલ માં તળેળા નાખતા વિનુ કુકવાયા અને જેના બંને હાથ ભાંગેલ ભત્રીજા ની સેવા માં રહેલ પરિવાર ની પણ કફોડી આ કામ ના આરોપી ૧૮ દિવસ થી ક્યાં ? તેને આશરો આપનાર કોણ ? આરોપી ઓના ગેરકાયદેસર દબાણો નું કોમ્બિગ કેમ ન કરાયું ? બનાવ માં વપરાયેલ પાઈપો ક્યાં ? બનાવ પછી દસ સુધી આરોપી ઓના ફોન શરૂ હોય તેમ છતાં પોલીસ લેકેશન ટ્રેસ કરી તેમના સુધી કેમ ન પહોંચી ? જાહેર માં રોફ જમાવનારા ઓના સરઘસ કાઢતી અને લુખ્ખા ઓના દબાણો નું ડીમોલેશન કરતી પોલીસ આ કિસ્સા માં કેમ છુપ ? સંત્રી થી લઈ મંત્રી સુધી ના નેતા ઓ સાથે આરોપી ના ફોટા હોય એટલે એની ઓળખ અને આશીર્વાદ હોય જ પણ તંત્ર એ તટસ્થ અને દાખલા રૂપ કાર્યવાહી ની શહેરભર માંથી માંગ ઉઠી રહી છે ત્યારે દામનગર પોલીસ બીજો બનાવ બંને તે પહેલાં આરોપી ઓ ઝડપી પાડશે કે માત્ર ધોકા પછાડશે ? એક પીડિત ને બંને હાથે બે જટિલ ઓપરેશન કરાયા અને આધેડ વિનુ કુકવાયા એક પગ માં ત્રણ અને બીજા પગ માં બે એમ મળી પાંચ ઓપરેશનો કરાયા હજુ બંને હાથ ના ઓપરેશનો બાકી કાન ચીરી નાંખ્યા હતા કાન માં પણ ગંભીર ઇજા ઓ હજુ પણ અનેક ઓપરેશનો ની જરૂરિયાતો ઉભી થશે માંથી સહિત સમગ્ર શરીર નું પોટકું બાંધી દેવાયું આ ગંભીર બનાવ માં પોલીસ આરોપી ઓને ઝડપી કડક કાર્યવાહી કરી દાખલો બેચાડે તેવી પ્રબળ માંગ કરતા સામાજિક સ્વૈચ્છિક સંગઠનો nbox
Search for all messages with label Inbox
Remove label Inbox from this conversation
Natvarlal Bhatiya |
Recent Comments