ભાવનગર

શિશુવિહાર પરિસર માં ચાલતા સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમમાં  PSI ભટ્ટ નો સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો

ભાવનગર શિશુવિહાર પરિસર માં સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો સમાજની કુલ સંપત્તિના ૬૦ ટકા જેઓ પાસે છે તે વડીલો વિશેષતઃ સાયબર ક્રાઇમ ના  ભોગ બને છે. ત્યારે  સિનિયર સિટીઝન ને માહિતગાર કરવા. ભાવનગર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા શિશુવિહાર માં ચાલતા સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમમાં  પી.એસ.આઇ . હિતેન ભટ્ટ  દ્વારા ખાસ વક્તવ્ય અને સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સંકલન શ્રી રોબટભાઈ દ્વારા થયું…

Related Posts