ભાવનગર

સ્વિટ્ઝરલેન્ડમાં શ્રીમોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

દાવોસમાં આગામી શનિવારથી થશે પ્રારંભ

ઈશ્વરિયા મંગળવાર તા.૧૫-૭-૨૦૨૫

સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. દાવોસમાં આગામી શનિવારથી પ્રારંભ થશે.

શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને પ્રદેશ, દેશ અને વિશ્વમાં સનાતન રામકથા ગાન થઈ રહ્યું છે, ત્યારે શનિવાર તા.૧૯થી રવિવાર તા.૨૭ દરમિયાન સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ભાવિક શ્રોતાઓને લાભ મળનાર છે.

સ્વિટ્ઝરલેન્ડમાં દાવોસમાં આગામી શનિવારથી રામકથા પ્રારંભ થશે. આ રામકથા લાભ લેવાં ગુજરાત સહિત ભારતીય અને વિદેશ સ્થિત શ્રોતાઓ જોડાનાર છે.

Related Posts