RASHIFAL, 12 August 2021 / આજે તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી, જુઓ આજનો દિવસ તમારો કેવો રહેશે
આજનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮, શાલિવાહન શક-૧૯૪૨,વીર સંવત-રપ૪૭, ઇસ્લામીક સંવત-૨૦૨૦, તા. ૧૨-૦૮-ર૦ર૧, બુધવાર, શ્રાવણ સુદ-૩, સૂર્યોદય-૬-૨૪, સૂર્યાસ્ત-૭-૧૯, જૈન નવકારશી-૮-૧૦, આજની રાશિ ઃ કન્યા (પ.ઠ.ણ.), નક્ષત્રઃ ઉત્તરા ફાલ્ગુનીેષ(અ.લ.ઈ.) ઃ- મિલન મુલાકાતની ઇચ્છા યેનકેન પ્રકારે ફળવાની – વ્યર્થ દલીલ બાજી ટાળજાે પ્રવાસની ઇચ્છા ફળવાની.
વૃષભ(બ.વ.ઉ.) ઃ- નોકરીમાં કોઇ મનગમતો લાભ મળે વિજાતીય વ્યકિતની મુલાકાત થાય કર્જ માં રાહત રહે.
મિથુન(ક.છ.ઘ.) ઃ- મિથુન ઃ ભાઇ-બહેનો સાથે ધંધાનું આયાજન થાય નોકરીમાં બદલીની શકયતા શેર સટાથી દૂર રહેજાે.
કર્ક(ડ.હ.) ઃ- તમારો ચાર્મ જળવાઇ રહેવાનો વિદેશથી સમાચાર આવે માનસિક ટેન્શન પણ રહેવાનું આત્મ વિશ્વાસમાં વધારો.
સિંહ(મ.ટ.) ઃ- બીજાને મદદ કરવાની ઇચ્છા ફળવાની વિરોધીઓથી સાવધાની રાખવી કર્જ ન કરવુ. પ્રવાસ થાય.
કન્યા(પ.ઠ.ણ.) ઃ- મહત્વના કાર્યો બીજાને ભરોશે ન છોડતા આત્મ વિશ્વાસ જાળવી રાખજાે. નોકરીમાં સ્થીરતા રાખવી.
તુલા(ર.ત.) ઃ- કાર્ય શકિત વધવાની છે. રોજીંદા કાર્યમાં અનુકુળતાઓ જાેવા મળે. શેર સટામાં લાભ રહે લાંબા ગાળાનું આયોજન કરવું.
વૃશ્ચિક(ન.ય.) ઃ- સગા-સ્નેહીજનો સાથે ગેર સમજાે દુર થાય. શેર સટામાં જાળવવું વિદેશ સાથેના વ્યવસાયમાં નવુ આયોજન સફળ થાય.
ધન(ભ.ધ.ફ.ઢ.) ઃ- કૌટુંબિક પ્રશ્નોનું નિરાકરણ આવે મિલકતના પ્રશ્નોમાં અનુકુળતા રહે. લગ્ન જીવનમાં ગેર સમજાે બાબત તકેદારી રાખવી.
મકર(ખ.જ.) ઃ- સંતાનોની સગાઇ લગ્નના કાર્યોમાં અવરોધો દૂર થાય મનગમતી વ્યકિતની મુલાકાત થી લાભ પ્રવાસમાં અનુકુળતા
કુંભ(ગ.શ.સ.) ઃ- આરોગ્યના પ્રશ્નોમાં સફળતા મળવાની નવી મિત્રતા લાભદાયક રહેશે. જમીન મકાનની ખરીદીની ઇચ્છા ફળવાની.
મીન(દ.ચ.ઝ.) ઃ- સામાજીક પ્રતિષ્ઠા બાબત સંઘર્ષનો સામનો રહેવાનો નોકરીમાં સ્થીરતા રાખવી. સ્થળાંતરની ઇચ્છા પ્રબળ થાય.
Recent Comments