અમરેલી

ભાલવાવ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા ના સેવા નિવૃત આચાર્ય સામતભાઈ  ડાયાભાઈ બોરીચા નું શિક્ષણ સંધ દ્વારા વિશષ્ટ બહુમાન

દામનગર ના ભાલવાવ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા સેવા નિવૃત આચાર્ય સામતભાઈ  ડાયાભાઈ બોરીચા નું વિશષ્ટ બહુમાન તાજેતર માં અમરેલી દાદા ભગવાન મંદિર પરિસર માં ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધ ના પ્રમુખ પટેલ ની અધ્યક્ષતા મળેલ અધિવેશન દરમ્યાન વિશિષ્ટ બહુમાન કરાયું હતું જેમાં અમરેલી પમુખ પરેશભાઈ રાઠોડ મહામંત્રી નિલેશભાઈ મહેતા અનિરુદ્ધ કોટડીયા ની ઉપસ્થિતિ માં દાદા ભગવાન મંદિર પરિસર માં શિક્ષક સંધ  અધિવેશન યોજાયું હતું જેમાં અમરેલી જિલ્લા માધ્યમિક શિક્ષક સંધ આયોજિત અધિવેશન જેમાં શિક્ષણાધિકારી કચેરી ના ગોયાણી બોરસાણીયા નિખિલભાઈ વસાણી દ્વારા દીપ પ્રાગટય કરી સમારોહ નો પ્રારંભ કરાયો હતો અધિવેશન માં પ્રમુખ રાઠોડ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન કરાયું હતું સેવા નિવૃત થયેલ ભાલવાવ ઉત્તર બુનિયાદી  માધ્યમિક શાળા ના આચાર્ય બોરીચા ની અવિરત ૩૫ વર્ષ ની શિક્ષણ સેવા ના મુક સાક્ષી ઓ એ બોરીચા ના જીવન કવન ને મિતભાષી મિલન સાર સ્વભાવ થી અમીટ છાપ ને યાદ કરી સેવા નિવૃત સામતભાઈ ડાયાભાઈ બોરીચા નું વિશિષ્ટ સન્માન કરતા આચાર્ય સંધ ના મુકુંદભાઈ મહેતા એ સેવા નિવૃત બોરીચા નું ગરિમા પૂર્ણ સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી 

Related Posts