લાઠી શહેર માં આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા લાઠી શહેર માં આરોગ્ય તંત્ર ની ચીવટ ક્ષતિ ગ્રસ્ત બાળક પ્રત્યે માનવીય સંવેદના દર્શાવતો કિસ્સો લાઠી શહેર માં રહેતા ગરીબ પરિવાર ત્યાં જન્મ થી ફાટેલ હોઠ ફાટેલા તાળવા સાથે અવતરેલ નવજાત શિશુ ને RBSK ટીમ દ્વારા સફળ ઓપરેશન શાળા આરોગ્ય યોજના અંતર્ગત લાઠી આરોગ્ય વિભાગ ની સરાહનીય કામગીરી લાઠી ના બાળક ની માતા શહિનબેન અને પિતા અમીનભાઈ કોરેજા લાઠી આલમગિરિ વિસ્તાર નાં રહેવાસી છે તેમને ત્યાં દીકરા વારિસ નો જન્મ થયો જન્મ સમયે દીકરા નાં હોઠ અને તાળવું ફાટેલું હતું ટી એસ ઓ ડો આર આર મકવાણા નાં માર્ગદર્શન હેઠળ RBSK ટીમ નાં સભ્યો ડો પારૂલ દંગી ડો હસમુખ સોલકી રિતુ મકવાણા FHW દ્વારા પ્રાથમિક તપાસ કરી બાળક સંદર્ભ માં જરૂરી વિગતો સાથે સરકાર શ્રી ની ફોર્માલીટી સાથે બાળક રાજકોટ સ્થિત જયદીપ હોસ્પિટલ માં નિષ્ણાંત તબીબી તપાસ કરાવેલ જ્યાં તેમને ફાટેલા હોઠ સફળ સર્જરી કરાવ્યા બાદ RBKS ટીમ દ્વારા બાળક ની મુલાકાત લીધેલ અને બાળક ની સારી તબિયત ખબર અંતર પૂછાં કરતા આરોગ્ય વિભાગ ના CDHO તેમજ ADSO નાં માર્ગદર્શન હેઠળ લાઠી તાલુકા નાં ટી એસ ઓ તેમજ RBKS ટીમ તેમજ સમગ્ર આરોગ્ય સ્ટાફ નાં સંકલન થી આ બાળક ને અતિ જટીલ ક્ષતિ ઓ દૂર કરાય હતી લાઠી આરોગ્ય વિભાગ નાં ડો પારૂલબેન દંગી એ તાલુકા બ્લોક હેઠલ ઓફિસર નાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ ની બનુમન સેવા એ તમામ ક્ષતિ ઓ દૂર કરાય હતી
સાફલ્ય ગાથા લાઠી આરોગ્ય વિભાગ દ્વારા જન્મ જાત ક્ષતિ ગ્રસ્ત બાળક ની સફળ સર્જરી કરાવાય

Recent Comments