પેટા ચુંટણી નગરપાલિકા વોર્ડ નંબર ૩ ના ઉમેદવાર શ્રી રમેશભાઈ જયાણી નું ઉમેદવારી ફોર્મ રજુ કરતી સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા નગરપાલિકા ની વોર્ડ નંબર ૩ માં એક ઉમેદવાર ની ખાલી પડેલ જગ્યા પર પેટા ચુંટણી આ માસમાં યોજાનારી હોય જે પડેલ ખાલી જગ્યા પર પેટા ચુંટણી વોર્ડ નંબર ૩ ના કોંગ્રેસ પક્ષ તરફથી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દુધાત, તેમજ માજી કૃષિ મંત્રી શ્રી ધીરૂભાઈ દુધવાળા તથા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, સાવરકુંડલા શેહેર કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખશ્રી, તેમજ સાવરકુંડલા શેહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી ની આગેવાની હેઠળ ચુંટણી અધિકારી-વ- પ્રાંત અધિકારી ને ઉમેદવાર શ્રી રમેશભાઈ જયાણી નું ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવેલ જેમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ તમામ ફ્રન્ટ નાં આગેવાનો, કાર્યકરતા તેમજ પદાધિકારીઓ હાજર રહયા હતા અને શ્રી રમેશભાઈ જયાણી ને આ વોર્ડ નંબર ૩ માંથી વિજયભવઃ નાં આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવેલ હતી.
પેટા ચુંટણી નગરપાલિકા વોર્ડ નંબર ૩ ના ઉમેદવાર રમેશભાઈ જયાણી નું ઉમેદવારી ફોર્મ રજુ કરતી સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ

Recent Comments