દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈંડિયાની નેટ બેન્કીંગ સહિત કેટલીય સર્વિસ સોમવાર સવારથી જ ડાઉન છે. કેટલાય યુઝર્સ ફંડ ટ્રાંસફરમાં આવતી મુશ્કેલીઓની ફરિયાદ પણ કરી રહ્યા છે. એસબીઆઈની નેટ બેન્કીંગ સર્વિસ ઉપરાંત યૂપીઆઈ અને યોનો એપ સર્વિસ પણ ડાઉન છે. ૈંદ્ગમ્/ર્રૂંર્દ્ગં/ેંઁૈંની સર્વિસને એનુઅલ ક્લોઝિંગના કારણે ૧ એપ્રિલે લગભગ ૩ કલાક સુધી બેન્ક દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. એસબીઆઈએ હાલમાં પણ સત્તાવાર રીતે તેનો સ્વીકાર કર્યો નથી. છેલ્લી ૫ લેવડદેવડનું મિની સ્ટેટમેંટ પ્રાપ્ત કરવા માટે માટે ગ્રાહક ૯૧૯૨૨૩૭૬૬૬૬૬ પર મિસ્ડ કોલ આપી શકે છે અથવા ૯૧૯૨૨૩૭૬૬૬૬૬ પર ‘સ્જી્સ્’ જીસ્જી મોકલી શકો છો.
SBI ની નેટ બેન્કીંગ,UPI અને YONO સર્વિસ થઇ ગઈ ડાઉન, ગ્રાહકો મોટી મુશ્કેલીમાં મુકાયા

Recent Comments