સાવરકુંડલા સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થી ઓએ ફોરેસ્ટ વન વિભાગ ઓફિસ ની મુલાકાત લીધી હતી સાવરકુંડલા ની સંસ્કાર વિદ્યાલયના ધોરણ 7 અને 8નાં વિદ્યાર્થીઓને ફોરેસ્ટ વન વિભાગની ઓફિસ સાવરકુંડલાની મુલાકાતે લઈ જવામાં આવેલ હતા જ્યાં વિદ્યાર્થી ઓને ફોરેસ્ટ વન વિભાગ ની કામગીરી અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તથા વધુ માહિતી માટે વિદ્યાર્થીઓને આંબરડી સફારી પાર્કની મુલાકાતે પણ લઈ જવામાં આવશે વિદ્યાર્થીઓને ખુબજ સરસ માહિતી આપવા તથા બધી વ્યવસ્થા કરી આપવા બદલ સાવરકુંડલા રેન્જ ના આર.એફ.ઓ.ચાંદુ તથા ફોરેસ્ટર ભરતભાઈ મકવાણા નો સ્કૂલના આચાર્ય કેતનભાઈ રાવલ તથા સ્ટાફગણ નો આભાર વ્યક્ત કરેલ.
સાવરકુંડલા સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થી ઓએ ફોરેસ્ટ વન વિભાગ ઓફિસ ની મુલાકાત લીધી.

Recent Comments