સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCI આયોજિત પદ્મશ્રી સન્માન સમારોહ
યોજાયો બુધવાર, તા.૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ સમય સાંજે ૬:૦૦ કલાકે સ્થળ: પ્લેટિનમ હોલ, SIECC સૌરાષ્ટ્ર ગુજરાત ના ગૌરવંતા પદ્મશ્રી ઓને એકમંચ ઉપર એકત્રિત કરી ભવ્ય અભિવાદન ના બેનમૂન આયોજન માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પ્રેરક ઉપસ્થિતિ માં સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCI દ્વારા પદ્મશ્રી ઓનું ગદગદિત કરતું વિશિષ્ટ અભિવાદન સમારોહ નું સંચાલન ડૉ. મુકુલ ચોકસી – પ્રખ્યાત મનોચિકિત્સક અને સેક્સ થેરાપિસ્ટ રાષ્ટ્રગીત સ્વાગત પ્રવચન તેમજ શ્રી નિખિલ મદ્રાસી પ્રમુખ, SGCCI સન્માન ડિસેબલ બેલફેર ના ડૉ. કનુભાઈ ટેલર (પદ્મશ્રી – ૨૦૧૧) સન્માન પત્ર વાંચન ડૉ. અનિલ સરાવગી મથુરભાઈ સવાણી (પદ્મશ્રી – ૨૦૧૪) સન્માન પત્ર વાંચન શ્રી કમલેશ ગજેરા યઝદીભાઈ કરંજિયા (પદ્મશ્રી – ૨૦૨૦)સન્માન પત્ર વાંચન શ્રી બિજલ જરીવાલા પ્રતિભાવ શ્રી સવજીભાઈ ધોળકિયા (પદ્મશ્રી – ૨૦૨૨) સીએ. મિતીશ એસ. મોદી શ્રી સવજીભાઈ ધોળકિયા CA Hon સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આયોજિત દ્મશ્રી સન્માન સમારોહ નિલેશ માંડલેવાલા (પદ્મશ્રી ઘૌષિત)શ્રી વિજય મેવાવાલા શ્રી નિલેશ માંડલેવાલા શ્રી કમલેશ યાજ્ઞિક ભૂતપૂર્વ પ્રમુખ, SGCCI શ્રી રાજેન્દ્ર ચોખાવાલા ભૂતપૂર્વ પ્રમુખ, SGCCIશ્રી મનહર સાંસપરા ગોલ્ડ સભ્ય SGCCI ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગેયસ્મિત બરોડાના શ્રીમતી રેશમા માંડલેવાલા ગોલ્ડ સભ્ય, SGCCI શ્રી અશોક જીરાવાલા ઉપ-પ્રમુખ, SGCCI સહિત અનેકો મહાનુભવો પદ્મ શ્રી ઓ દ્વારા પ્રતિભાવો વ્યક્ત કરતા સેવા સમર્પણ ત્યાગ તિતિક્ષા સંઘર્ષ જેવા ઉત્તમ સદગુણો ની સુપરે સરાહના કરાય હતી ડોનેટ લાઈફ ના સંસ્થાપક ડો નિલેશ માંડલેવાલા એ જણાવ્યું હતું કે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ મારી આંગળી જાલી સમાજ માટે કંઈક વિશિષ્ટ પ્રદાન માટે પ્રેરિત કરવાના મુક સાક્ષી છે પદ્મશ્રી અભિવાદન સમારોહ માં સુરત ના રચનાત્મક અગ્રણી દેવચંદભાઈ નાવડીયા સત્ય ની શોધ ના એડિટર નિલેશભાઈ પાઠક સહિત અનેકો એ ડોનેટ લાઈફ ના સંસ્થાપક ડો નિલેશ માંડલેવાલા નું વિશિષ્ટ બહુમાન કર્યું હતું ઓર્ગન ડોનેટ માટે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી નું હદયસ્પર્શી વક્તવ્ય ઓર્ગન ડોનેટ માટે ટેક્નોસેવી નેટવર્ક થી ઝડપી ટ્રાન્સપ્લાન્ટ થી અનેક ના જીવન ધબકતા કરી શકાય ઉત્તમ દુરંદેશી આવતા ભવિષ્ય ની દ્રષ્ટિ જૂની પરંપરા રિવાજો વ્યવસ્થા માં આમૂલ પરિવર્તન એજ ખરો વિવેક વાદ છે વિવેકપંથી બનો જીવન પર્યન્ત જીવંત બનતું પરમ પરમાર્થ એટલે ઓર્ગન ડોનેટ છે કોઈ નું અંગ કોઈ ના જીવંત રહે એ પૃથ્વી ઉપર સૌથી મોટી માનવતા નું કાર્ય છે ઓર્ગન ડોનેટ માટે સમય બદ્ધતા નિર્ણય શક્તિ સૌથી ઝડપી નિર્ણય કરવાનું કપરું કાર્ય કરી ૧૨૫૦ થી વધુ અંગો કોઈ ને કોઈ માં જીવંત રાખતા ઈશ્વરી કાર્ય માં ડો માંડલેવાલા ને અંતર થી શુભાષીશ પાઠવતા સ્વામીજી


















Recent Comments