આજ રોજ સરળ અને મળતાવડા સ્વભાવ, યુવાઓના રાહબર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ અને અમરેલી જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી નો જન્મદિવસ છે ત્યારે તેઓના મો. નંબર ૯૮૯૮૬૧૦૨૩૦ પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. ત્યારે જીલ્લામાં કાર્યકર્તાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં સેવા હિ પરમો ધર્મને સાર્થક કરતા ગાયોને લીલો ઘાસચારો, શ્રમજીવીને ભોજન, શિક્ષણ કીટ નું વિતરણ, નિરાધાર વડીલોને ભોજન, બાળકોને ભોજન જેવા વિવિધ સેવા કાર્યો દ્વારા જિલ્લા ભરમાં યુવા નેતા શ્રી મનીષ સંઘાણી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.
અમરેલી જીલ્લા ના વિવિધ વિસ્તારો માં કાર્યકર્તાઓ દ્વારા સેવા કાર્યો કરી યુવા નેતા શ્રી મનીષ સંઘાણી નો જન્મદિવસ ની ઉજવણી કરાશે



















Recent Comments