લાઠી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ લાઠી તાલુકા તથા લાઠી નગરની બેઠક સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી.જે ગજેરા ની અધ્યક્ષતા માં સંન્યાસ આશ્રમ પરિસર માં મળી જેમાં મનસુખભાઈ રૈયાણી દિલીપભાઈ દેસાઈ અમરેલી તેમજ લાઠી તાલુકા સાથે લાઠી નગર ના અનેક ધમૅપ્રમી ભાઈઓ જોડાયા
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, લાઠી તાલુકા તથા લાઠી નગરના ધર્મપ્રેમી ભાઈઓની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકનો મુખ્ય હેતુ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો. પ્રવિણ તોગડિયા ની લાઠી ખાતે ઉપસ્થિતિમાં યોજાનાર ધર્મસભાનું આયોજન કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરાય તેમજ લાઠી તાલુકા અને નગરમાં પરિષદના કાર્યને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તા ઓની ટીમની રચના કરવા આવી ઉત્સાહ ભેર જોડતા યુવાનો સાથે ડો ગજેરા નો વિસ્તૃત સંવાદ
બેઠકમાં લાઠી તાલુકા તથા લાઠી નગરના બેઠક માં સમગ્ર પંથક ના અનેકો ગ્રામ્ય માંથી ધર્મપ્રેમી ભાઈઓ અને કાર્યકર્તાઓએ ઉત્સાહ પૂર્વક હાજરી આપી હતી. સૌએ એકમત થઈને હિન્દુ સમાજને સંગઠિત કરવા, ધાર્મિક જાગૃતિ વધારવા અને આગામી ધર્મસભાને સફળ બનાવવા આહવાન કરાયું આ બેઠક માં વિનુભાઈ મકવાણા માવજીભાઈ રિજિયા રાકેશભાઈ બોરીચા હનુભાઈ ભરવાડ સુનિલબાપુ કમલેશભાઈ લીંબાણી મેધાભાઈ ડાંગર રામજીભાઈ મેણીયા ભોતિક મકવાણા રામજીભાઈ જાદવ રોનકભાઇ સોલંકી દર્શન ગોહિલ બટુકભાઈ મિસ્ત્રી ત્રિકમભાઈ પરવડિયા ભુરખિયા ભરતભાઈ ભાદણી ડાયાભાઈ ભાદણી પીપરીયા સુરેશભાઈ રાસડિયા કેરિયા કાળુભાઈ રાઠોડ તાજપર ભરતભાઈ આલ્ગોતર જરખિયા મનીષભાઈ ઝડપડીયા ટોડા ઘનશ્યામભાઈ કેડા ચાવંડ હિંમતબાપુ દુધાળા લખમણભાઇ વસાવડા ગિરીશભાઈ વિજયસિંહ રમેશભાઈ ભેડા વિજય ભારથી વજુભાઈ શંકર વિનુભાઈ ભાતિયા મુકેશભાઈ ડાભી ભાવેશભાઈ ચાવડા નરેશભાઈ સેલડીયા ભાવેશભાઈ જાદવ વિજયભાઈ ગેલાણી રાહુલ ગોહિલ આશિષભાઈ જોશી સહિત અનેક યુવાનો ને ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપતા ડો ગજેરા સહિત ના વક્તા ઓને સાંભળ્યા હતા સંગઠનાત્મક પ્રવૃતિ ને વેગ માટે હૃદયસ્પર્શી પ્રતિજ્ઞા આપતા ગજેરા


















Recent Comments