રાષ્ટ્રીય

TVS સપ્લાય ચેઇનનો ૮૮૦ કરોડનો IPO ખુલ્યો, રોકાણના ફાયદા અને જાેખમી પરિબળો જાણો..

્‌ફજી સપ્લાય ચેઇન સોલ્યુશન્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (ૈંર્ઁં) ની પ્રાઇસ બેન્ડ ?૧૮૭ થી ?૧૯૭ પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. બુક બિલ્ડ ઈશ્યુ આજે ૧૦મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ગુરુવારે પ્રાથમિક બજારોમાં દસ્તક દેશે અને તે ૧૪મી ઓગસ્ટ ૨૦૨૩ સુધી સબ્સ્ક્રાઇબર્સ માટે ખુલ્લો રહેશે. મ્જીઈ અને દ્ગજીઈ પર લિસ્ટિંગ માટે ?૮૮૦ કરોડના પબ્લિક ઈસ્યુની દરખાસ્ત છે. બજાર નિરીક્ષકોના જણાવ્યા અનુસાર ્‌ફજી સપ્લાય ચેઇન સોલ્યુશન્સ (્‌ફજી જીેॅॅઙ્મઅ ઝ્રરટ્ઠૈહ) ના શેર બજાર ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં ?૩૦ના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતા.
્‌ફજી જીેॅॅઙ્મઅ ઝ્રરટ્ઠૈહ ૈંર્ઁં ને આ મુદ્દાઓ દ્વારા સમજી શકાશે જે જણાવીએ તો, ્‌ફજી જીેॅॅઙ્મઅ ઝ્રરટ્ઠૈહ ૈંર્ઁં બજારના નિરીક્ષકોના મતે ્‌ફજી સપ્લાય ચેઇન ૈંર્ઁં ગ્રે માર્કેટ પ્રીમિયમ (ય્સ્ઁ) ગુરુવારે બજાર ખુલતા પહેલા ?૩૦ છે, જે ?૧૯૭ના ઉપલા પ્રાઇસ બેન્ડથી ૧૫ ટકાથી વધુ હતું. – ્‌ફજી જીેॅॅઙ્મઅ ઝ્રરટ્ઠૈહ ૈંર્ઁં ઁિૈષ્ઠી ઃ કંપનીએ પબ્લિક ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ ?૧૮૭ થી ?૧૯૭ પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરી છે. – ્‌ફજી જીેॅॅઙ્મઅ ઝ્રરટ્ઠૈહ ૈંર્ઁં ડ્ઢટ્ઠંી ઃ પબ્લિક ઇશ્યૂ ૧૦મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને તે ૧૪મી ઓગસ્ટ ૨૦૨૩ સુધી બિડિંગ માટે ખુલ્લો રહેશે. – ્‌ફજી જીેॅॅઙ્મઅ ઝ્રરટ્ઠૈહ ૈંર્ઁં જીૈડી ઃ કંપનીએ તેની જાહેર ઓફરમાંથી ?૮૮૦ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે જેમાંથી ?૨૮૦ કરોડ ઓફર ફોર સેલ (ર્ંહ્લજી) રૂટ માટે અનામત રાખવામાં આવ્યા છે. – ્‌ફજી જીેॅॅઙ્મઅ ઝ્રરટ્ઠૈહ ૈંર્ઁં ન્ર્ં જીૈડી ઃ બિડર લોટમાં અરજી કરી શકશે અને એક લોટમાં ૭૬ કંપનીના શેર રહેશે. – ્‌ફજી જીેॅॅઙ્મઅ ઝ્રરટ્ઠૈહ ૈંર્ઁં છઙ્મર્ઙ્મંદ્બીહં ડ્ઢટ્ઠંી ઃ શેર ફાળવણી માટે કામચલાઉ તારીખ ૧૮મી ઓગસ્ટ ૨૦૨૩ નક્કી કરવામાં આવી છે. – ્‌ફજી જીેॅॅઙ્મઅ ઝ્રરટ્ઠૈહ ૈંર્ઁં િીખ્તૈજંટ્ઠિિ ઃ ન્ૈહા ૈંહંૈદ્બી ૈંહઙ્ઘૈટ્ઠ ઁિૈદૃટ્ઠંી ન્ંઙ્ઘ ને ૈંર્ઁંના સત્તાવાર રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. – ્‌ફજી જીેॅॅઙ્મઅ ઝ્રરટ્ઠૈહ ૈંર્ઁં ઙ્મૈજંૈહખ્ત ઃ મ્જીઈ અને દ્ગજીઈ પર લિસ્ટિંગ માટે બુક બિલ્ડ ઇશ્યૂ પ્રસ્તાવિત છે અને શેર લિસ્ટિંગની સંભવિત તારીખ ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ છે.
્‌ફજી જીેॅॅઙ્મઅ ઝ્રરટ્ઠૈહ ૈંર્ઁં માં રોકાણ પહેલા આ માહિતી જાણવી જરૂરી.. જે જણાવીએ તો, કંપની વિદેશી ચલણ વિનિમય દરની વધઘટનો સામનો કરી રહી છે કારણ કે તેની સરેરાશ ૭૩ ટકા આવક વિદેશી ચલણમાં છે. કંપની ખૂબ જ સ્પર્ધાત્મક ઉદ્યોગમાં કાર્ય કરે છે અને સ્પર્ધામાં અથવા ગ્રાહકની જરૂરિયાતોને પૂરી કરવામાં કોઈપણ નિષ્ફળતા વ્યવસાય પર નકારાત્મક અસર કરી શકે છે. કંપની તેની આવકનો મોટો હિસ્સો અમુક ઉદ્યોગોના ગ્રાહકો પાસેથી મેળવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ માં, ઔદ્યોગિક સેગમેન્ટ તેની આવકમાં ૩૫ ટકા, ઓટોમોટિવ ૨૩.૨ ટકા અને ટેક અને ટેક ઇન્ફ્રા અને ઉપભોક્તા લગભગ ૧૨ ટકા યોગદાન આપશે. કંપની, તેના પ્રમોટર્સ અને સબસિડિયરી કંપનીઓ સામે કેસ પેન્ડિંગ છે.

Related Posts