સુરત ના કામરેજ ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે જાણીતા મોટી વેશનલ સ્પીકર પારસ પાંધી પધાર્યા ઉષ્મા ભર્યું સ્વાગત કરતા ટ્રસ્ટી ભરતભાઈ માગુકિયા અને જેરામ ભગત અતિ ગંભીર મનોદિવ્યાંગ પ્રભુ ઓની સેવા આશીર્વાદ માનવ મંદિર એટલે માનવ માજ માધવ દર્શન ના મંત્ર ની મૂર્તિ મંત્ર બનાવી દેતા આશીર્વાદ માનવ મંદિર ના ઉદાર દિલ દાતા અને ટ્રસ્ટ એટલે પૃથ્વી ઉપર ઈશ્વરે મોકલાવેલ દેવદૂતો જેની પાસે જતા પણ ડર લાગે તેવા ભયંકર અસાધ્ય રોગિષ્ટ હિંસક તામસ વૃત્તિ ધરાવતા ઉન્નમત માનવો ને ગોતી ગોતી ને સમાજ ના મૂળ પ્રવાહ માં કુદરત સહજ જીવન તરફ દોરી જતા આશીર્વાદ માનવ મંદિરે અત્યાર સુધી માં ૨૫૦૦ થી વધુ મનોદિવ્યાંગો ને પરિવાર માં પુનઃ સ્તગપિત કરાવી ચુક્યા છે૫૦૦ થી ૭૦૦ અતિ ગંભીર મનોદિવ્યાંગ વ્યક્તિ ઓ આશીર્વાદ માનવ મંદિર માં કુદરત સહજ જીવન ની પ્રતિક્ષા માં છે દેશ દેશાવર થી અનેક પ્રાંત ભાષા ઓના મનોદિવ્યાંગ વ્યક્તિ ની આહાર વિહાર અને સારવાર કરતા આશીર્વાદ માનવ મંદિર ની પ્રવૃત્તિ થી પ્રભાવિત થઈ ને આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે પધારેલ પારસ પાંધી અભિભૂત થયા ગીતા ના જ્ઞાન ને ઘેરઘેર પહોંચાડવા ના પરમ લક્ષ સાથે માનવ નું શ્રેષ્ટતમ જીવન કેવું હોવું જોઈ એ તેની શીખ આપતા પારસ પાંધી આફરીન થતા બોલ્યા કે આશીર્વાદ માનવ મંદિર ની કપરી સેવા ઈશ્વર ના દૂતો સિવાય કોણ કરી શકે ?”દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ વગર”જેમ દિવે દીવો પ્રગટે તેમ માનવ મંદિર માં માનવતી પ્રગટી રહી છે ચોક્કસ ઇશ્વરી ઉર્જા વિના શક્ય જ નથી સારા તંદુરસ્ત વ્યક્તિ નું લાલન પાલન સહેલી હોય શકે પણ આ મહા પ્રભુજી ઓ એટલે ઉન્નમત કલાકો સુધી માનવ મંદિર ના મનોદિવ્યાંગ વચ્ચે વિતાવતા જાણીતા મોટી વેશનલ સ્પીકર પારસ પાંધી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી માનવ મંદિર ની ઉત્તમોત્તમ વ્યવસ્થા શક્તિ બેનમૂન સંચાલન અને ઉદાર દિલ દાતા ઓની અપાર કરુણા ઈશ્વર ની સ્વંયમ હાજરી નો ભાસ કરાવતી જગ્યા એટલે આશીર્વાદ માનવ મંદિર ખૂબ રાજીપો વ્યક્ત કરતા પારસ પાંધી
આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે જાણીતા મોટી વેશનલ સ્પીકર પારસ પાંધી પધારતા ઉષ્મા ભર્યું સ્વાગત

Recent Comments