અમરેલી પ્રજા વત્સલ રાજા અને શેઠ ને સલામ અમરેલી સમગ્ર ભારત દેશ માં મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ નો સોથી પ્રથમ પ્રગોગ વડોદરા નાં મહારાજા એ કરેલ મૂળ ધારી અને અમરેલી નાં વતની શેઠ શ્રી રામજીભાઈ હંસરાજ કામાણી નાં સહકાર થી જેસિંગપરા ઇ.સ ૧૮૯૩ માં ખેડૂત શાળા શરૂ કરી ખેતી ખાદી અને અક્ષર જ્ઞાન નાં સંસ્કાર ચિંતન ઉપર ભાર મુક્તિ આ વ્યવસ્થા ની મુલાકાતે શ્રીમંત સરકાર ગાયકવાડ મુલાકાત પધાર્યા હતા બંને મહાનુભવો એ અમરેલી જિલ્લા ને સુશિક્ષિત કરવા અક્ષર જ્ઞાન થી પછાત ન રહે તેની ખેવના ૧૩૨ વર્ષ પહેલાં કરી હતી આજે એજ જિલ્લા માં ધોરણ ૧ થી ૫ નાં પંદર વિદ્યાર્થી ઓ વચ્ચે એક જ શિક્ષક અને આચાર્ય વગર ની શાળા તેમાં શિક્ષક નાં સીનાળા ખૂબ દુઃખ ની વાત છે
આ એજ અમરેલી જિલ્લો છે જેણે સમગ્ર દેશ ને મહિલા કેળવણી અને ફરજીયાત શિક્ષણ પ્રણાલી ની દિશા આપી આજે અમરેલી જિલ્લો શિક્ષણ નું હબ હોવો જોઈ એ અનેક પ્રકાર ની ઇન્સ્ટિટ્યૂટ હોવી જોઈ એ રાજ્ય અને આંતર રાજ્ય નાં વિદ્યાર્થી ઓ અભ્યાસ માટે આવવા જોઈ એ પણ કેમ નસીબ એ છે ઉતરોતર નેતા ઓએ પોત પોતા ની સિદ્ધ સમૃદ્ધિ વધારી કુદરતી સંપદા વેચી ને ધનકુબેર બનેલ નેતા ઓની જમીન થી આસમાન સુધી જે પ્રજા એ મત આપી શાન વધારી એ પ્રજા માટે નેતા ઓ એ શું કર્યું ? કેસરી સાયકલ કેસરી બાંકડા બસ સ્ટેન્ડ ના બકરા બેચે સેવા છાપરા સિવાય કંઈ મહત્વ નો વિકાસ રોજગારી ઉચ્ચતર શિક્ષણ સંસ્થા ઓ સિંચાઈ જેવી વ્યવસ્થા બજેટ જોગવાઈ કરાવી ખરી ?અમરેલી જિલ્લા ને પછાત પણા નું કલંક લાગી ગયું સૌથી વધુ રોજગારી માટે હિજરત પેટ માટે જમીન નો પાતો મૂકી પેટ માટે પોટકા ઉપાડતા અમરેલી જિલ્લો ન તો શિક્ષણ ક્ષેત્રે હબ બન્યો ન તો કૃષિ ક્ષેત્રે સિંચાઈ મેળવી શક્યો ન તો કોઈ રોજગારી લક્ષી ઉદ્યોગ મળ્યો સૌથી વધુ કુદરતી સંપદા ના વહન માટે ગુડ્ઝ ટ્રેન એ પણ ખાનગી ગાંધી પરિવાર ના અંગત ખર્ચ થી પીપાવાવ પોર્ટ થી હજી અમરેલી શહેર ને તો બોર્ડગેજ પણ નથી મળી આ કેવા પ્રકાર નું નેતૃત્વ ?
નેતા પરિપક્વ પાકટ મિતભાષી દુરંદેશી વાળા સામાજિક સંવાદિતા ના હિમાયતી માતૃભોમત્વ ની સુરક્ષા મહા મુત્સદી પ્રજા વત્સલ્ય જેવા સર્વ ગુણ સંપન્ન હોવા જોઈ નમો ના નામે કમા ચૂંટાઈ આવે માત્ર ઉંચી આંગળી કરવાની બજેટ જોગવાઈ માં ભાગે ભળતી રૂટિન ગ્રાન્ટ સિવાય કંઈ ઉકાવી શકે તેવા ગજા વાળા નેતા ઓ ક્યાં ? આઝાદી ના ૭૫ વર્ષ પછી અમરેલી પછાત કેમ રહ્યું ? નેતા ઓના પાપે પ્રજા માટે ચૂંટાઈ ને નિજી સ્વાર્થ માં રચ્યા પચ્યા નેતા ઓએ સરકાર માં નીતિ વિષયક આયોજન કરાવી શકે તેવા એકજ નેતા મળ્યા ખોડીદાસ જે ગુજરાત સરકારે ના પાડી તો કેન્દ્ર સરકાર પાસે ગયા કેન્દ્ર ના પાડી તો વિશ્વ બેંક પાસે નેધરલેન્ડ સરકાર થ્રુ લોન મેળવી ને પણ ખારા પાટ ને મીઠું પીવા નું પાણી આપી ફ્લોરાઈડ માંથી મુક્તિ આપી યહ આઝાદી અધૂરી હૈ આગે લડાઈ જરૂરી હૈ પ્રજા સ્વંયમ જાગૃત બનશે ૧૦૦% મતદાન માટે જાગૃત બની મતદાર પોતે મત નહિ પણ આવતા વર્ષો ભવિષ્ય કોના હાથ માં આપવું ? એ નક્કી કરશે ત્યારે નક્કર નેતૃવ ઉભું થશે ત્યાં સુધી મુન્નાભાઈ MBBS જેમ લગે રહો ભાજપ હોય કે કોંગ્રેસ કે આપ દરેક એક મેક ના બાપ સામુહિક વિકાસ ના સાધનો મુઠી ભર બુદ્ધિ ભ્રષ્ટ ના હાથ માં પહેલા વસ્ગોડી ગામા રાજ કરતા હતા હવે ટેકસોડી ગામા ઓ એક ની એક વસ્તુ ઓનો વારંવાર ટેક્સ ભરો બાળોતિયાથી લઈ અત્યેષ્ટિ સુધી ભ્રષ્ટ નેતા ઓ માટે કમાવ અને જીવો
Recent Comments