સાવરકુંડલા તાલુકાની અનેકવિધ સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા તેમજ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ સર્વિસીસ વિજિલન્સ સેલ પ્રતિનિધિ તેમજ સાવરકુંડલા શહેર ભાજપ મોરચાના મહામંત્રીશ્રી, અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેનાના ઉપાધ્યક્ષ તેમજ મેઘવાળ સમાજ કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય સંત શિરોમણી રવિદાસ વિશ્વ મહાપીઠના સાવરકુંડલા શહેરના પ્રમુખ એવા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી ની વિચારધારા સાથે સમર્પિત અને છેવાડાના જરૂરિયાતમંદ માણસો સુધી અનેક સરકારી યોજનાનો લાભ અપાવનાર સત્ય શોધક, પ્રખર રાષ્ટ્રવાદી, સંઘ કાર્યકર્તા, સામાજીક અને અતિ સક્રિય ભાજપ કાર્યકર, આધ્યાત્મિક લલિતકુમાર મારૂ નો આજે જન્મદિવસ નિમિત્તે તંદુરસ્ત, દીર્ધાયુ જીવન સાથે ઉત્તરોત્તર સામાજીક, રાજકીય પ્રગતિ કરે તેવી સર્વો સહ્ર્દય શુભકામના લલિતભાઈ મારૂ નો જન્મ દિવસ હોવાથી તેમનો મોબાઈલ નંબર 8401884017 પર શુભકામના પાઠવી રહ્યાછે.
સાવરકુંડલા શહેર ભાજપ મોરચાના મહામંત્રી અને સેવાભાવી યુવાન લલીતભાઈ મારૂ નો આજે જન્મ દિવસ.

















Recent Comments