સુરત મહા શિવરાત્રિ ના પાવન દિવસે સ્વ વીરજીભાઈ પરબતભાઈ ધોલિયા નું રેડક્રોસ ના મારફતે દેહદાન અને લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને નેત્રદાન અર્પણ મૂળ સૌરાષ્ટ્ર ના ગામ દેવછડી તાલુકો ગોંડલ ના વતની હાલ સુરત રહેતા વીરજીભાઈ પરબતભાઈ ધોણીયા નું દેહાંવસાન થતાં તેમના પરિવારજનો સ્નેહી ઓની ઉપસ્થિતિ માં સદગત ના પુત્રરત્ન નયનભાઈ અને અમિતભાઈ દ્વારા લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને નેત્રદાન અર્પણ કરાયું નેત્રદાન સ્વીકારવા દિનેશભાઈ જોગાણી ડોક્ટર રાજકિશોર બહેરા એ સેવા આપી હતી.પાર્થભાઈ જોગાણી એ સહયોગ આપ્યો હતો. ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી ચોર્યાસી તાલુકા શાખા ના ચેરમેન ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા દ્વારા દેહદાન સુરત મહાનગર સ્મીમેર મેડિકલ કોલેજ માં અર્પણ કરાયું નેત્રદાતા દેહદાતા પરિજનો પ્રત્યે આભાર દર્શન વ્યક્ત કરતા લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રમુખ કિશોરભાઈ માંગરોળીયા અને ઝોન ચેરમેન જગદીશભાઈ બોદરા સક્ષમ સુરત મહાનગર ના સભ્યો લોકદ્રષ્ટિ ચક્ષુબેક ના ટ્રસ્ટી ઓ રેડકોર્સ સોસાયટી ના સભ્યો એ નેત્રદાતા દેહદાતા સ્વ વીરજીભાઈ પરબતભાઈ ભોણીયા ને શ્રધ્ધાંજલી પાઠવી હતી દિનેશભાઈ જોગાણી એ ઉપસ્થિત લોકો ને નેત્રદાન, દેહદાન વિશે સર્વ ને અવગત કરતા જણાવ્યું હતું કે કાળી કીકી ના કારણે અંધ બનેલ લોકોને ને ફરી દ્રષ્ટિવાન બનાવવા નેત્રદાન અભિયાન ના સંકલ્પી બની સહિયારા પ્રયત્ન થી અંધત્વ નિવારણ માં અંધજનો જીવન મા ઉજાસ પાથરી એ જીતે જીતે રક્તદાન દાન જાતે જાતે નેત્રદાન દેહદાન જેવા ઉત્તમ આગ્રહી બનો નો સુંદર સદેશ આપ્યો હતો સદગત ના પરિજનો નું પ્રમાણપત્ર અર્પી માનવ જાત માટે ઉપકાર રૂપ સરાહનીય નિર્ણય બદલ આભાર દર્શન વ્યક્ત કરાયું
“મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો ના સંદેશ સાથે” સ્વ વીરજીભાઈ ધોલિયા નું દેહદાન અને ચક્ષુદાન અર્પણ


















Recent Comments