અત્રે આ ઈમેલમાં આપને મારી સાથે બનેલ બનાવની સંપૂર્ણ માહિતી તેમજ આધાર પુરાવા રૂપી નામદાર ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ની કોપી સહિતની વિગત મોકલાવું છું આપ આપના પેપર ઇલેક્ટ્રોનિક ટીવી મીડિયાના માધ્યમથી જાહેર જનતા જાગૃત થાય અને પોતાના હક માટે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડી શકે અને જીતી શકે તેવા હેતુથી પ્રસિદ્ધ કરાવવા નમ્ર અનુરોધ સાથે વિનંતી કરું છું
સમગ્ર ભારત દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારત્વને જીવિત રાખવામાં આપ નિમિત બનો છો સાથે દેશ દુનિયાના સમાચાર થકી સ્થાનિક લોકોના પ્રશ્નોને વાચા આપવા દેશના છેવાળના માનવી ની વેદના ને સમજી સમાચારના માધ્યમથી માહિતી અદાન પ્રદાન કરવા માટે હંમેશા તત્પર છો

Recent Comments