અમરેલી

અમરેલી જીલ્લાના જજૅરીત રસ્તાઓના પેચવકૅ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

મા–મ પંચાયત અમરેલી તરફથી પેચવકૅના કામો નવરાત્રી થી
દિવાળી વચ્ચે કરવાના થતા હોય, પંરતુ હજુ સુધી ન થતા
સાંસદશ્રીએ સચિવ શ્રી એસ.બી.વસાવાને રજૂઆત કરી

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી જી૬ત્સિલાના
વિવિધ જજૅરીત રસ્તાઓ ઉપર તત્કાલીક પેચવકૅ કામો કરવા બાબતે
ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે. દર વષેૅ માગૅ અને મકાન વિભાગ
પંચાયત તરફથી નવરાત્રી થી લઈ દિવાળી સુધીમાં જી૬ત્સિલાના જજૅરીત
રોડ–રસ્તાઓના પેચવકૅના કામો પૂણૅ થઈ જતા હોય છે પરંતુ
અમરેલી માગૅ અને મકાન વિભાગ પંચાયતના કાયૅપાલકની આળસ અને
કામ ન કરવાની નીતિને લીધે આ કામો હજુ પણ પૂણૅ થયેલ નથી.
જેના લીધે જી૬ત્સિલાના લોકો અને ગ્રામજનોને ખુબ જ મુશ્કેલીઓ પડી
રહી છે.
અમરેલી જી૬ત્સિલાના જજૅરીત રસ્તાઓ અંગે સરપંચશ્રીઓ અને
આગેવાનોની મળેલ ફરીયાદોના અનુસંધાને અમરેલીના સાંસદ શ્રી
નારણભાઈ કાછડીયાએ માગૅ અને મકાન વિભાગના સચિવ શ્રી
એસ.બી.વસાવાને ટેલીફોનીક રજૂઆત કરતા, સાંસદશ્રી ઉપર તાત્કાલીક
ચીફ એન્જીનીયર શ્રી વાય.એમ.ચાવડાનો ફોન આવેલ અને જી૬ત્સિલાના
જજૅરીત રસ્તાઓની યાદી મંગવતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ
આજ રોજ નીચે મુજબના રસ્તાઓને પેચવકૅ કરવા લેખિત રજૂઆત
કરેલ છે અને ચીફ એન્જીનીયરશ્રીએ પણ જી૬ત્સિલામાં બાકી તમામ
જજૅરીત રસ્તાઓ ઉપર પેચવકૅ કામો ઝડપથી પૂણૅ કરવામાં આવશે
તેવી સાંસદશ્રીને બાહેંધરી આપેલ છે.
ક્રમ તાલુકો રોડનું નામ
ક્ષ્ ખાંભા ખાંભા થી દિવાન સરાકડીયા રોડ
× ખાંભા બોરલા થી હનુમાનપુર થી નવા માલકનેસ રોડ
ઘ ખાંભા ડેડાણ થી જીવાપર થી કાતર રોડ
, ખાંભા ડેડાણ થી રાયડી રોડ
પ ખાંભા ડેેડાણ થી વાંગ્રધા રોડ

ણ ખાંભા બોરાળા થી તાલડા રોડ
જ્ઞ ખાંભા નાનુડી થી તાતણીયા રોડ
ટ ધારી ખીચા–ફતેગઢ–છતડીયા રોડ
ઠ ધારી છતડીયા–વાઘવડી–કણેર–નાની ગરમલી રોડ
ક્ષ્ડ ધારી ચલાલા–હુડલી–રામપરા–દેવળા રોડ
ક્ષ્ક્ષ્ ધારી ભાયાવદર–કાગદડી–ભાડેર રોડ
ક્ષ્× ધારી ડાંગાવદર–ભરડ રોડ
ક્ષ્ઘ ધારી માલસીકા–કાથરોટા–વેકરીયા રોડ
ક્ષ્, ધારી દલખાણીયા–શેમરડી રોડ
ક્ષ્પ ધારી વિરપુર–ગઢીયા–પાતળા રોડ
ક્ષ્ણ બગસરા સાપર થી સમઢીયાળા રોડ
ક્ષ્જ્ઞ બગસરા જુના ઝાંઝરીયા થી લુધીયા રોડ
ક્ષ્ટ બગસરા સમઢીયાળા થી કાગદડી રોડ
ક્ષ્ઠ બગસરા હામાપુર થી અડકલા રોડ
×ડ બાબરા બાબરા થી ખાખરીયા રોડ
×ક્ષ્ બાબરા રાયપર થી સમઢીયાળા રોડ
×× અમરેલી સરંભડા થી ગોપાલગ્રામ (તા. ધારી) રોડ
×ઘ અમરેલી બાબાપુર થી સરંભડા રોડ
×, અમરેલી હરીપુર થી જરખીયા રોડ
×પ કુંકાવાવ કુંકાવાવ–નાજાપુર રોડ
×ણ સાવરકુંડલા સાવરકુંડલા થી કાનાતળાવ રોડ
×જ્ઞ સાવરકુંડલા ખડકાળા–બોરાળા–જીરા રોડ
×ટ સાવરકુંડલા ભેંકરા–ભોકરવા રોડ
×ઠ સાવરકુંડલા વિજપડી–વિજપડી સ્ટેશન રોડ
ઘડ સાવરકુંડલા ભંમર–વણોટ–ચીખલી રોડ
ઘક્ષ્ સાવરકુંડલા વંડા–ખાલપર રોડ
ઘ× સાવરકુંડલા ડેડકડી–ભંમર–ચીખલી સ્ટેશન રોડ
ઘઘ સાવરકુંડલા ખોડીયાણા–ખાંભા રોડ
ઘ, સાવરકુંડલા ક૬૩ઘઠસષ્ણગઢ–આંબરડી રોડ
ઘપ સાવરકુંડલા ડેડકડી–ગોરકડા રોડ
ઘણ સાવરકુંડલા નવા બાઢડા–અભરામપરા રોડ
ઘજ્ઞ લીલીયા હાથીગઢ – હરીપર રોડ
ઘટ જાફરાબાદ ટીંબી થી મેઈન રોડ સુધીનો રોડ

Related Posts