ભાવનગર ઈશ્વરિયા ગામે કિશોરીઓને પોષણ માર્ગદર્શન સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોરના અધિકારી હેમાબેન દવેના નેતૃત્વમાં ભાવનગરના શિહોરના ઈશ્વરિયા ગામે કિશોરીઓને પોષણ માર્ગદર્શન અપાયું. આંગણવાડી કેન્દ્રોના સંચાલક અને સહાયક બહેનો સાથે ગામની કિશોરીઓ સામેલ થયેલ. Tags: Post navigation Previous Previous post: અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયાNext Next post: આરોગ્ય વિભાગ દ્વારા તરવડા ગુરુકુળ ખાતે ૮૫ જેટલા સંતો અને શિક્ષકોને વેક્સીન અપાઈ Related Posts આદિનાથ નેત્રાલય, વીરાયતન, પાલિતાણા દ્વારા મફત આંખની તપાસ અંગેની શિબિર સફળતાપૂર્વક સંપન્ન શિશુવિહાર ખાતે સ્વ.શ્રી શારદાબેન ધીરજલાલ દેસાઈ તાલીમ ભવનમાં ના ઉપક્રમે યોજાયેલ ૧૦૦ થી વધુ શિક્ષણ.. સેવા અને તાલીમ કાર્યક્રમો નું નિદર્શન ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ૨જી સપ્ટેમ્બરના રોજ સુર્યમિશન આદિત્ય એલ-૧ લોન્ચનુ લાઈવ સ્ટ્રીમિંગનુ આયોજન
Recent Comments