લાઠી તાલુકા ના જરખિયા ખાતે વંદે ગુજરાત વિકાસ રથ નું નાની બાળા દ્વારા સામૈયા થી સત્કાર કરાયો વંદે ગુજરાત વિકાસ રથ દ્વારા સરકાર શ્રી ની વિવિધ યોજના ઓના લાભાર્થી ઓને આર્થિક ઉન્નત કરતી યોજના ની વિડીયો પ્રોજેકટ દ્વારા માહિતી સમગ્ર વહીવટી તંત્ર સ્થાનિક અગ્રણી ઓ આરોગ્ય શિક્ષણ આઈ સી ડી એસ અધિકારી સુપરવાઇઝર આંગણવાડી વર્કર હેલ્પર બહેનો શાળા ના શિક્ષક આચાર્ય રેવન્યુ તલાટી મંત્રી શ્રી પોલીસ મભયો ઓર્ગેનાઇઝર સહિત ની ઉપસ્થિતિ માં વંદે ગુજરાત વિકાસ રથ ના આગમન નો સ્થાનિકો દ્વારા સામૈયા સાથે સત્કાર કરાયો હતો અને વિવિધ યોજના ના લાભાર્થી ઓને મહાનુભવો ના વરદહસ્તે આઈ સી ડી એસ યોજના અંતર્ગત વિવિધ યોજના ની માતૃશક્તિ પૂર્ણ શક્તિ બાલ શક્તિ પેકેટ વિતરણ કરાયા હતા
લાઠી તાલુકા ના જરખિયા ખાતે વંદે ગુજરાત વિકાસ રથ નું નાની બાળા દ્વારા સામૈયા થી સત્કાર કરાયો



















Recent Comments