વેરાવળમાં મહાત્મા ગાંધીનું સ્મારક સ્ટેચ્યુ મુકવા કોંગ્રેસની માગણી અધિકારીઓને રજૂઆત વેરાવળ એવા રાષ્ટ્રપિતા ‘મહાત્મા ગાંધી નું સ્ટેચ્યુ જુદા-જુદા શહેરોમાં હોય ત્યારે વેરાવળમાં પણ કોંગ્રેસ નગરપાલિકા સમગ્ર દુનિયા માટે શાંતિના દૂત આ અંગે નગરસેવક અફઝલભાઇ પંજા દ્વારા ચીફ ઓફીસરને કરાયેલ રજૂઆતમાં જણાવેલ કે, સમગ્ર ભારત એ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કર્યાની ખુશી મનાવી રહ્યું છે ત્યારે આ દેશ ને આઝાદી અપાવવામાં સૌધી મહત્વનું વેરાવળમાં મહાત્મા ગાંધીનું સ્મારક સ્ટેચ્યુ મુકવા કોંગ્રેસની માગણી નગરસેવક દ્વારા રજુઆત કરી ગાંધીજીનું સ્મારક સ્ટેચ્યુ મુકવામાં આવે તેવી માંગ કરેલ છે. સાબરમતી ના સત એવા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે ‘મહાત્મા ગાંધી’ છે.
જે સમગ્ર દુનિયા માટે શાંતિ ના દૂત છે. વેરાવળ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં અનેક ભારતીય મહાપુરુષોની પ્રતિમાઓ છે. પરંતુ આપણા શહેરમાં કોઈ પણ જાહેર સ્થળ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ નથી. સમગ્ર દુનિયામાં ગાંઘીજી શાંતિ દ્વારા જવાબદાર અધિકારીઓને ભાગ જો કોઈ એ ભજવેલું હોય અને ભાઈચારાનો સંદેશ ફેલાવનાર હતા. ગાંધીજીએ અહિંસા નો સંદેશ આપનાર હતા. આપણા શહેરમાં એમનું સ્મારક બને એ ખૂબ જરૂરી છે. દુનિયાના અનેક દેશોના જુદા-જુદા શહેરોમાં ગાંધીજીના સ્ટેચ્યું આવેલા છે. જે આપણા દેશ માટે અને દરેક ભારતીય માટે ગર્વ ની વાત છે. મહાત્મા ગાંધીજી કોઈ રાજકીય વ્યકિત તરીકે નથી ઓળખાતા પણ તે વેરાવળમાં જાહેર જગ્યા મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ બને તેવી રજૂઆત નગરસેવક અફઝલ પંજા (કોંગ્રેસ) દ્વારા જ વાબદાર અધિકારીઓને કરેલ હોવાનેં એક યાદીમાં જણાવેલ


















Recent Comments