ગુજરાત

સમસ્ત ચારણ ગઢવી સમાજનું ગૌરવ જયવીરદાન G.P.H.C ની પરીક્ષા માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવી “યક્ષ સફળતા” મેળવી

ચ્છ ના  નાના એવા વિગણીયા ગામ ના જયવીરદાન ગઢવી એ “યક્ષ સફળતા” કચ્છનું નાનું એવું વિગણિયા ગામનું ગૌરવ.. જયવીરદાન ગઢવી સમગ્ર ગુજરાતમાં જી.પી.એસ.સી. માં પ્રથમ રેન્ક મેળવી જે સફળતા પ્રાપ્ત કરી તે બદલ ઠેર ઠેર થી અભિનંદન વર્ષા કરાય રહી છે આ એક એવી સ્પર્ધા છે જ્યાં ઉમેદવારો મર્યાદિત હોતા નથી..સાથે અત્યાર સુધીની જી.પી.એસ.સી પરીક્ષામાં સૌથી નાની વયના સફળ ઉમેદવાર એ પણ મોટી સફળતા છે..અત્યારે કચ્છ ના દરેક ગઢવી ગર્વ આ સફળતાનો લઈ રહ્યા છે જયવિરદાન ગઢવી ને અભિનંદન પાઠવતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ જ્ઞાતિ રત્નો કેળવણી કારો સહિત અસંખ્ય સંસ્થા ના અગ્રણી ઓ દ્વારા શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે

Related Posts