અમરેલી સાવરકુંડલા માર્કેટ યાર્ડ શીંગથી છલોછલ.!!! અધધધ ૩૦ હજાર મણની આવક..!! જૂઓ આ દિવાળીનાં તહેવારની અસર. આજે રોકડાં હાથમાં આવે તો આ દિવાળીનાં દિવસોમાં કામ આવે કદાચ એટલે જ આટલી અધધધ શીંગની આવક થઈ હશે..!! સાવરકુંડલા માર્કટ યાર્ડમાં એક જ દિવસમાં દિવાળીનાં તહેવારના કારણે 30 હજાર મણની આવક..!! બિપીન પાંધી Tags: Post navigation Previous Previous post: આલિયાએ ૨ વર્ષમાં જે કર્યું તે હું ૫૦ વર્ષ થયા છતાં પણ નથી કરી શક્યો : મહેશ ભટ્ટNext Next post: સાવરકુંડલા નાગરિક સહકારી બેંક ખાતેદારોનાં હિત માટે સદાય કાર્યરત બેંક..સિનિયર સિટીઝનનાં હિતોનું રક્ષણ કરવા સતત પ્રતિબદ્ધ Related Posts ચિતલ માં ૧૨૧ મો નેત્રયજ્ઞ લાલજીભાઈ સોરઠીયાના સહયોગથી યોજાયો અમરેલી તાલુકામાં ખેડૂતોને ટ્રાયકોડરમાં ફૂગનાશક પાવડર અને નીમ ઓઇલ પર ૫૦ ટકા સબસિડીનો લાભ લેવા અનુરોધ અમરેલી જિલ્લાના ખાંભા ખાતે યોજાયેલ 77મા જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાગર મહેતા યોગ ગ્રૂપ દ્વારા “મેદસ્વીતામુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત આદીયોગી રિધમિક યોગ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું
Recent Comments