અમરેલી

અમરેલી કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા લોકો ને અપીલ

અમરેલી-હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. કલેકટર ગૌરાંગ મકવાણાએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાનો અનુરોધ કર્યો છે. અને નદી નાળા વહેતા હોય ત્યારે કોઈએ નદી નાળા પસાર ન કરવાની પણ અપીલ કરી છે.

અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકો પર તંત્ર સતર્ક મોડમાં કામ કરી રહ્યું છે. આજે અને આવતીકાલે ભારે વરસાદ સામે કલેકટર ગૌરાંગ મકવાણાએ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.

Related Posts