અમરેલી જિલ્લાની 489 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ર0પ8 જેટલા વધુ ઉમેદવારીપત્રો ભરાયા

અમરેલી જિલ્લાની 489 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી તા.19/1રના રોજ યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીમાં સરપંચ તથા સભ્યો માટે થઈ ઉમેદવારીપત્રો રજૂ થઈ રહયા છે. ત્યારે આજે તા.ર/1રના રોજ એક જ દિવસમાં સરપંચ માટે 348તથા સભ્યો માટે થઈ 1710 મળી કુલ ર0પ8 ઉમેદવારીપત્રો રજૂ થયા છે.
આજે તા.ર/1રના રોજ તાલુકામાંથી સરપંચ માટે 40 તથા સભ્યો માટે 17પ, વડિયા કુંકાવાવમાં તાલુકાના સરપંચ માટેના 36, સભ્યો માટેના 161, બગસરા તાલુકામાં સરપંચના ર6, સભ્યો માટેના 1રર, લાઠી તાલુકાના સરપંચના ર0 તથા સભ્યો માટેના 9પ, બાબરા તાલુકાના ર7 સરપંચ તથા 131 સભ્યોના, ધારી તાલુકા સરપંચના રપ તથા સભ્યોના 13ર, ખાંભા તાલુકાના સરપંચ તથા 160 સભ્યો માટેના તેમજ સાવરકુંડલા તાલુકામાંથી સરપંચ માટેના 38 તથા સભ્યોના 194, લીલીયા તાલુકાના સરપંચના 16 તથા સભ્યો માટે થઈ 70, રાજુલા તાલુકામાં પ4 સરપંચ તથા ર86 સભ્યો માટેના અને જાફરાબાદ તાલુકામાં 3પ સરપંચ માટેના તથા 184 સભ્યો માટેના મળી અમરેલી જિલ્લાની 489 ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યોના મળી કુલ ર0પ8 ઉમેદવારીપત્રો એક જ દિવસમાં ભરવામાં આવ્યા હતા.
Recent Comments