ભાવનગર ઈશ્વરિયા ગામે કિશોરીઓને પોષણ માર્ગદર્શન સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોરના અધિકારી હેમાબેન દવેના નેતૃત્વમાં ભાવનગરના શિહોરના ઈશ્વરિયા ગામે કિશોરીઓને પોષણ માર્ગદર્શન અપાયું. આંગણવાડી કેન્દ્રોના સંચાલક અને સહાયક બહેનો સાથે ગામની કિશોરીઓ સામેલ થયેલ. Tags: Post navigation Previous Previous post: અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયાNext Next post: આરોગ્ય વિભાગ દ્વારા તરવડા ગુરુકુળ ખાતે ૮૫ જેટલા સંતો અને શિક્ષકોને વેક્સીન અપાઈ Related Posts શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા 133 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી ભાવનગર મંડલના રેલવે કર્મચારીઓને ઈનામ શિશુવિહાર સંસ્થા દ્વારા 36 શાળાઓમાં બાળકો માટે આપતી નિવારણ તથા પ્રાથમિક સારવાર અંગેની તાલીમ યોજાઈ
Recent Comments