fbpx
અમરેલી

ચાંચ ગામે પંચામૃત કાર્ય ક્રમ વિજય ભાઈ રૂપાણી જન્મ દિવસ ઉપર સત્યનારાયણ ભગવાનની કથા આયોજન કરાયું

રાજુલા તાલુકાના ચાંચ ગામે વિજય ભાઈ રૂપાણી જન્મ દિવસ અને પંચામૃત કાર્ય ક્રમ અનુક્રમે વિજય હનુમાન મંદિર ખાતે કથા વૃક્ષ રોપણ અને 65જેટલા લાભાર્થીઓને વિમા યોજના હેઠળ લાભ અપાયો છે હતો


આ પ્રસંગ પુર્વ સંસદિય સચિવ શ્રી હિરાભાઇ સોલંકી જીલ્લા પંચાયત સદસ્ય વિક્રમ શિયાળ તાલુકા પુર્વ પ્રમુખ બીજેપી કાર્યકરોએ જોડાય સ્વામી વિવેકાનંદ ગુજરાત યૃવા બોર્ડ તાલુકા સંયોજક નિલેશ ચૌહાણ અને રધુવીર ધાખડા નગર સંયોજક ખુમાણ ભાઈ સંજયભાઈ ધૂધંળવાકાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી રાજુલા વિસ્તારમાં વિજય ભાઈ રૂપાણી જન્મ અનેક કાર્યક્રમો કરવા આવેલ છે

Follow Me:

Related Posts