ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના વિવિધ માગૉના કામો માટે રાજય સરકાર તરફ થી રૂ . ૭.૯૫ કરોડ જેવી માતબર રકમને મજુરી
સાસદનારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો સહદય આભાર વ્યકત કર્યો રાજય સરકારના નાયબ મુખ્યમંત્રી – વ – માર્ગે અને મકાન મત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા ભાવનગર જીલ્લાના મહુવા વિસ્તારના સાત વર્ષેથી વધુ સમયના રીકાડૅટ ન થયેલ હોય તેવા પચાયત હસ્તકના વિવિધ ૧૪ માગૉના કામો માટે રૂા . ૭.૯૫ કરોડ જેવી માતબર રકમ મંજુર કરવા બદલ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યકત વ્યકત કરેલ છે , સરકારશ્રી તરફથી મંજુર કરવામાં આવેલ માગોંના કામોની વિગત
Recent Comments