fbpx
ભાવનગર

ભાવનગર સેવા નો પર્યાય શિશુવિહાર ખાતે ૩૯૨ મો નેત્રયજ્ઞ સંપન્ન

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા પ્રવૃત્તિનાં ઉપક્રમે ભાવનગર નાં જાણીતા ઉદ્યોગપતિ શ્રી જયંતભાઈ વાનાણીનાં પિતા શ્રી નાનાલાલભાઈ વાનાણીની સ્મુતિમાં 392મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ 

તા.22 જાન્યુઆરીનાં રોજ યોજાયો. આ કેમ્પમાં 118 થી વધુ દર્દી નારાયણોની આંખ તાપસ કરીને 26 દર્દી ઓને સારવાર માટે શિવાનંદ આઇ હોસ્પિટલ વિરનગર ખાતે જમાડીને મોકલવામાં આવેલ.

શિશુવિહાર સંસ્થા દ્વારા  છેલ્લા ૨૭ વર્ષ થી ચાલતી  નેત્રયજ્ઞ ની મુહિમ  મારફતે લાખો ગરીબ ગુરબા ની દ્રષ્ટિ તપાસ અને સારવાર કરાય છે 

૩૯૨ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  માં સંસ્થા ની સેવા ની વિસ્તૃત માહિતી થી સર્વ ને અવગત કરાયા હતા અને ૨૭ વર્ષ થી ચાલતી સુંદર મુહિમ ને બિરદાવી હતી 

Follow Me:

Related Posts