લાઠી શહેર માં અટલબિહારી બાજપાય જન્મ જ્યંતી એ પુષ્પાજંલી અર્પી સ્લેમ વિસ્તારો બિસ્કિટ વિતરણ કરતા જિલ્લા સાંસદ પ્રભારીમંત્રી પ્રદેશ ભાજપ પૂર્વ પ્રમુખ સહિત ની ઉપસ્થિતિ
લાઠી શહેર માં સ્લેમ વિસ્તારો માં બિસ્કિટ વિતરણ કરી અટલજી ની જન્મ જયંતિ નિમિતે “સુશાસન દિવસ” ની ઉજવણી કરતા જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા પ્રદેશ ભાજપ પૂર્વ પ્રમુખ જીતુભાઇ વાઘાણી પ્રભારીમંત્રી હકુભા જાડેજા સહિત ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં સ્લેમ વિસ્તાર માં ગરીબ બાળકો ને “બિસ્કિટ વિતરણ” કાર્યક્રમ યોજાયેલ.કોશિકભાઈ વેકરીયા (પ્રમુખ,જિલ્લા ભાજપ), મુકેશભાઈ સંઘાણી (ઇન્ચાર્જ- અમરેલી શહેર ભાજપ), ભરતભાઇ પાડા (પ્રભારી- અમરેલી શહેર ભાજપ),મનીષભાઈ સંઘાણી (ચેરમેન-જિલ્લા સંઘ), તુષારભાઈ જોશી (પ્રમુખ- શહેર ભાજપ) તથા બહોળી સંખ્યા માં હોદેદારો હજાર રહ્યા હતા
Recent Comments